ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 19-07-2026

દિવસ: રવિવાર

મેષ: તમારા મનમાં ચાલતી લાગણીઓ વ્યક્ત કરી શકશો, ધર્મને લગતું જ્ઞાન તમને દરેક ક્ષેત્રમાં ઉપર લાવી શકશે.

વૃષભ: તમારા મનગમતા ક્ષેત્રમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થતી લાગે, ધીરજથી કામ લેવું, તમારી મનોકામના પૂર્ણ થશે.

મિથુન: તમારી આશંકાઓ અને મનની દુવિધાઓનો અંત આવતો જણાય, આવકની સારી રહે.

કર્ક: તમારી નાણાભીડ દૂર થાય, ખર્ચાઓ યોગ્ય દીશામાં કરવાની સલાહ, નવીન તકો ઉભી થાય.

સિંહ: આવકના નવા રસ્તા મળે, ધીરજથી આગળ વધવું, પ્રવાસનું આયોજન થાય.

કન્યા: નવા માર્ગો ખૂલે, ધીરજથી આગળ વધવું, સ્વાસ્થ્યની કાળજી લેવી.

તુલા: હજુ થોડો સમય તમને નાણાભીડની તકલીફો સહન કરવી પડે, સ્નેહીથી લાભ થાય.

વૃશ્વિક: નોકરિયાત વર્ગને નવીન તકો ઉભી થાય, ધંધામાં રોજગારીમાં નવા રસ્તાઓ ખૂલે, વાદ-વિવાદથી દૂર રહેવું.

ધન: જીવનસાથી સાથે વાદ-વિવાદ ન થાય તે ધ્યાન રાખવું, નોકરિયાત વર્ગને ધનના લાભ થતા જણાય.

મકર: વાદ-વિવાદથી બચવું, સ્વાસ્થ્યની કાળજી લેવી. પ્રવાસ ટાળવો.

કુંભ: મનની મૂંઝવણ દૂર થાય, આર્થિક પરિસ્થિતિ સમતોલ રાખી શકશો.

મીન: મનની શાંતિ રહે, તણાવ મુક્તિનો અનુભવ થાય, નવી તકો ખૂલે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.