- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 02-08-2026
દિવસ: રવિવાર
મેષ: વધુ પડતા સાહસિક ન થતા પોતાના ખર્ચ પર કાબુ રાખવો, સમજદારીથી કોઇપણ કાર્યમાં સફળતા મેળવી શકશો.
વૃષભ: નસીબ અને પ્રયત્નોના સહારે સફળતાની તકો ઉભી થશે, સ્વાસ્થ્ય સાચવવું, પ્રવાસ ફળે.
મિથુન: શેર-સટ્ટામાં રોકેલા નાણા ફાયદો થાય, ગૃહમાં વાદ-વિવાદ ટાળવો, સ્વજનની મદદ મળે.
કર્ક: મકાન ખરીદવાના યોગો બને, તકલીફો દૂર થાય, તબિયતમાં સુધારો આવે.
સિંહ: કૌટુંબિક પ્રશ્નોમાં હલ આવતો જણાય, સ્વજનો અંગેની ચિંતા દૂર થાય, કોઇપણ કાર્યમાં ધીરજ રાખવી.
કન્યા: મનની સ્થિતિ નબળી રહે, તણાવગ્રસ્ત વાતાવરણ રહે, સમજદારીથી પ્રશ્નોનું નિરાકરણ લાવવું હિતાવહ.
તુલા: ઉત્સાહની લાગણીનો અનુભવ થાય, કાર્યક્ષેત્રમાં અણધારી સફળતા મળે, વાહનના યોગ બને.
વૃશ્વિક: કોર્ટ કેસ તથા જુના વાદ-વિવાદોમાંથી મુક્તિ મળે, આરોગ્યમાં સુધારો આવે.
ધન: કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય, ખર્ચ થાય.
મકર: આવક કરતા જાવક વધુ દેખાય, ગૃહ ક્લેશથી બચવું, આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવું.
કુંભ: ચિંતાઓ દૂર થાય, આનંદનો પ્રસંગ બને, નાણાભીડ વધે.
મીન: કલ્પનામાં કે આભાસી જીવન જીવવનો અનુભવ થાય, વાસ્તવિકતાને સમજી શકશો.

