ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-08-2026

દિવસ: ગુરુવાર

મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી.

વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય, સ્વાસ્થ્ય સારું રહે.

મિથુન: આરોગ્ય સાચવવું, ઘરમાં વિવાદ ટાળવો, પ્રવાસના યોગ બને.

કર્ક: પ્રયત્નોના બળે નવી તકો ઉભી થાય, પોતાનું કાર્યક્ષેત્ર સાચવવું, પ્રશ્નોનો હલ આવે.

સિંહ: આવનારા દિવસો પ્રતિકારક બને, વાહન-મકાનના યોગો બને, ગૃહ વિવાદ ટાળવો.

કન્યા: મુસાફરી જોખમી બને, આરોગ્ય સાચવવું, કૌટુંબિક પ્રશ્નો વધતા ચિંતામાં વધારો થાય.

તુલા: તણાવ દૂર થાય, ગૃહક્લેશમાં સુધારો આવે, નવી તકો મળે.

વૃશ્વિક: પ્રયત્નો ફળદાયી બને, લાભની તક મળે, સંતાન અંગેના કાર્યમાં પ્રગતિ થાય.

ધન: ભાગીદારીમાં ચિંતા વધે, કૌટુંબિક પ્રશ્નો અને સંતાન અંગેની બેદરકારી રાખતા નુકસાન થાય.

મકર: વ્યવસાય-નોકરીમાં સાનુકુળતા સાંપડે, સ્નેહીથી મિલન થાય, લાભ મળે.

કુંભ: સમસ્યાઓનો હલ થાય, ભાગ્યની મદદ મળે, મિત્રોથી લાભ થાય.

મીન: વિચારસરણીમાં બદલાવ લાવવો પડે, પરિવર્તનના યોગો બને, સફળતા મળે.

About The Author

Related Posts

Top News

20 વર્ષથી ધારાસભ્ય પદે રહેલા MLA અનંત સિંહને નીતિશ કુમારે 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મુક્યા

જનતા દળ (યુનાઇટેડ) એટલે કે JD(U) એ શનિવારે મોકામાના ધારાસભ્ય અનંત કુમાર સિંહ અને તેમના પત્ની તથા પૂર્વ ધારાસભ્ય નીલમ...
Politics 
20 વર્ષથી ધારાસભ્ય પદે રહેલા MLA અનંત સિંહને નીતિશ કુમારે 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મુક્યા

નેપાળે જે ફિલ્મ પર પ્રતિબંધ મુકી દીધો છે તે જોતા પહેલા તેનો રિવ્યૂ વાંચી લેજો

બોલીવુડમાં જાસૂસી, દેશભક્તિ અને હાસ્યને જોડીને દર્શકોને મનોરંજન અને રોમાંચિત કરવાના પ્રયાસો નવો નથી, પરંતુ આ ફોર્મ્યુલા હંમેશા...
Entertainment 
નેપાળે જે ફિલ્મ પર પ્રતિબંધ મુકી દીધો છે તે જોતા પહેલા તેનો રિવ્યૂ વાંચી લેજો

દાદાને હાઈ કોર્ટનો ઝટકો, ફિલ્મ 'દૂસરા'ની રીલિઝ પર રોક લગાવવાની કોર્ટે ના પાડી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ...
Entertainment 
દાદાને હાઈ કોર્ટનો ઝટકો, ફિલ્મ 'દૂસરા'ની રીલિઝ પર રોક લગાવવાની કોર્ટે ના પાડી

સુરતમાં ઝડપાયેલું 900 કિલો ગાયનું ઘી લેબ ટેસ્ટમાં ફેઈલ, વનસ્પતિ ફેટની ભેળસેળ સાબિત

સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી ગત 11 ઓક્ટોબરે જપ્ત કરવામાં આવેલા 900 કિલો ઘીના જથ્થાના લેબોરેટરી રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ...
Gujarat 
સુરતમાં ઝડપાયેલું 900 કિલો ગાયનું ઘી લેબ ટેસ્ટમાં ફેઈલ, વનસ્પતિ ફેટની ભેળસેળ સાબિત
Copyright (c) Khabarchhe All Rights Reserved.