ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-08-2026

દિવસ: ગુરુવાર

મેષ: તબિયત સાચવવી, અકસ્માતથી સાવધ રહેવું, ખર્ચ વધે, પ્રવાસનું આયોજન થાય.

વૃષભ: ભાગ્યનો અવરોધ જણાય, માતા-પિતા સાથે મતભેદ થાય, પ્રવાસમાં અડચણ આવે.

મિથુન: કૌટુંબિક સંજોગો સુધરે, જીવનસાથી જોડે મનમેળ રાખવો, મકાન-વાહનના યોગો બને.

કર્ક: પ્રયત્નોનું યોગ્ય ફળ મળે, સંતાન અંગે ચિંતા સતાવે, અજાણ્યા ભયનો સામનો કરવો પડે.

સિંહ: માનસિક ચિંતા વધે, ખોટા ખર્ચથી બચવું, મનદુખના પ્રસંગ બને.

કન્યા: સમસ્યાઓ વધતી જણાય, ગૃહજીવનમાં ચકમકના યોગ બને, અકસ્માતથી બચવું.

તુલા: આવકનો સ્ત્રોત ઉભો થાય, મદદ મળી શકે, જીવનસાથીનો સહકાર મળે, આરોગ્ય સારું રહે.

વૃશ્વિક: ગૃહક્લેશ ન થાય તેની કાળજી રાખવી, મનની ચિંતાઓનું નિરાકરણ ન મળે, ચિંતા વધે.

ધન: ભાગ્યનો દરવાજો ખૂલે, વાદ-વિવાદથી બચવું, પ્રવાસ ટાળવો.

મકર: માનસિક ચિંતામાં હળવાશ અનુભવશો, વાદ-વિવાદમાં ન ઉતરવું, તબિયત સાચવવી.

કુંભ: તબિયત સાચવવી પડે, આર્થિક રીતે ખર્ચ વઘે, ચિંતા વધે, અકસ્માતથી સાચવવું.

મીન: મહત્ત્વના કાર્યો ધીરે-ધીરે સફળતામાં પરિણમે, મનના પ્રશ્નોનું નિરાકરણ આવે.

About The Author

Related Posts

Top News

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

ભારતમાં ચોમાસું હજુ પૂરું થયું નથી, પરંતુ વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત અને પસંદગીયુક્ત બની રહી છે. ઉત્તર-પૂર્વ મધ્ય...
National 
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.