ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 23-04-2026

વાર - ગુરુવાર

મેષ - ઘર પરિવારમાં આજે આનંદ રહે, સાથે ખર્ચ પણ વધે, આજે મહાદેવજીનું નામ લઈ ઘરેથી નીકળો. 

વૃષભ - હરવા ફરવામાં આનંદ રહે, કોઈ પણ સાહસ વિચારીને કરવું, ક્ષેત્રપાળ દાદાનું સ્મરણ કરી ઘરેથી નીકળો.

મિથુન - તમારા ધનની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ વધારો, આજે કોઈને વણમાંગી સલાહ આપવી નહીં, ગુરુદેવનું સ્મરણ કરી આજે કામ શરૂ કરો.

કર્ક - માનસિક તણાવથી દૂર રહો, પતિ પત્નીના સંબંધ મજબૂત બને, શિવ પાર્વતીનું ધ્યાન આજે અવશ્ય કરવું.

સિંહ - તમારી બચત ઉપર વધારે ધ્યાન આપવું, પેટ માં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે,  આજે બહેન કે દીકરીનું મુખ જોઈ કામ શરૂ કરો.

કન્યા - વિધા અભ્યાસ માટે સારો દિવસ, મહેનતનું ફળ ઓછું મળતા નિરાશા રહે, આજે શિવજીનું ધ્યાન કરી ઘરેથી નીકળવું.

તુલા - કામ કાજમાં મન લાગે નહીં, બગડેલા સંબંધ સુધરે, વડીલોના આશીર્વાદ લઈ દિવસ શરૂ કરો.

વૃશ્ચિક - યાત્રા પ્રવાસમાં તકેદારી રાખવી, ભાગ્યમાં વૃદ્ધિ થતા કામ સફળ થશે, આજે ભગવાન કૃષ્ણનું ધ્યાન અવશ્ય કરજો.

ધન - તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધર્મ કાર્ય આજના દિવસમાં થઈ શકશે.

મકર - તમારી લાગણીનો ફાયદો કોઈ ન ઉઠાવે ધ્યાન રાખવું, ભાગીદારી ના કામોમાં પ્રગતિ થાય, હનુમાનજીના દર્શન કરો  કે પીળા કલરની વસ્તુ અર્પણ અવશ્ય કરજો.

કુંભ - તમારી બચતમાં વધારો થાય, શત્રુઓનું વલણ તમારા પ્રત્યે બદલાય, મસ્તક ઉપર તિલક કરી બહાર નીકળો.

મીન - તમારા બગડેલા સંબંધો સુધરે, સંતાનોની ચિંતામાં વધારો થાય, પીપળા ના દર્શન આજે અવશ્ય કરવા.

About The Author

Related Posts

Top News

બોલ્ડ લૂક, પાવરફુલ એન્જિન, સૌથી નાની ટોયોટા લેન્ડ ક્રૂઝર થઇ લોન્ચ

જ્યારે પણ ટોયોટાની વાત આવે છે, ત્યારે ફોર્ચ્યૂનર અને ઇનોવા જેવી મોટી ગાડીઓ આપણા મનમાં આવે છે. કંપની હવે...
Tech and Auto 
બોલ્ડ લૂક, પાવરફુલ એન્જિન, સૌથી નાની ટોયોટા લેન્ડ ક્રૂઝર થઇ લોન્ચ

ઓલા, ઉબેર અને રેપિડોની બાઇક ટેક્સી પર હોબાળો; મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય, FIRનો આપ્યો આદેશ

મહારાષ્ટ્ર સરકારે કથિત રીતે અનધિકૃત બાઇક ટેક્સી કામગીરી બદલ ઓલા, ઉબેર અને રેપિડો સામે કડક વલણ અપનાવ્યું છે. 16...
National 
ઓલા, ઉબેર અને રેપિડોની બાઇક ટેક્સી પર હોબાળો; મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય, FIRનો આપ્યો આદેશ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 17-05-2026 વાર - રવિવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

NTAની શિક્ષિકા જ NEET પેપર લીક પાછળની માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું! જાણો કોણ છે આ મનીષા?

NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIને વધુ એક મોટી કડી હાથમાં આવી છે. તપાસ એજન્સીએ એક એવા માસ્ટરમાઇન્ડની ધરપકડ...
National 
NTAની શિક્ષિકા જ NEET પેપર લીક પાછળની માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું! જાણો કોણ છે આ મનીષા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.