Bengaluru Varanasi Flight

એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર

બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હાહાકાર મચી ગયો હતો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો, પરંતુ કેપ્ટને હાઇજેક થવાના ડરથી દરવાજો ન ખોલ્યો. આ વ્યક્તિ 8 અન્ય સાથીઓ...
National 
Copyright (c) Khabarchhe All Rights Reserved.