વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ મુજબ જાણો સોનાના ભાવ 2026માં વધશે કે ઘટશે?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રિપોર્ટ 4 ડિસેમ્બરે પ્રસિદ્ધ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2025માં સોનાના ભાવ 60 ટકા જેટલા વધ્યા અને 2026માં પણ જો 2025 જેવી સ્થિતિ રહેશે તો સોનાના ભાવ 15 ટકાથી 30 ટકા વધી શકે છે.

અત્યારે 24 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામ દીઠ અંદાજે 1.32 લાખ છે એટલે એમ કહી શકાય કે 1.50 લાખથી 1.70 લાખ સુધી સોનાનો ભાવ જઇ શકે છે.

પરંતુ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે,જો આર્થિક વુદ્ધિ ઝડપી થાય, ફુગાવો વધે, વ્યાજદર ઉંચા રહે, ડોલર મજબુત બને અને સેન્ટ્રલ બેંકોની ખરીદી ઘટે તો સોનાના ભાવ 20 ટકા નીચે આવી શકે છે.

આ એક ન્યૂઝ છે જે અમે શેર કર્યા, પરંતુ તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Top News

જમીન માપણી માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે આ કામ માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 4 ડિસેમ્બર 2025...
Gujarat 
જમીન માપણી માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે આ કામ માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે

'25 વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂકી હોય છે...' કહેનાર અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ

મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે તેના વિરુદ્ધ ફરિયાદ (પરિવાદ) દાખલ કરવાનો...
National 
'25 વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂકી હોય છે...' કહેનાર અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ

ગૃહમંત્રી અમિત શાહનો આવો ગુસ્સો તો તમે પણ નહીં જોયો હોય, રાહુલને કહ્યું- તમારા હિસાબે નહીં ચાલે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું...
Politics 
ગૃહમંત્રી અમિત શાહનો આવો ગુસ્સો તો તમે પણ નહીં જોયો હોય, રાહુલને કહ્યું- તમારા હિસાબે નહીં ચાલે

છૂટાછેડાનું પ્રમાણ વધતા આ મંદિરે લગ્ન કરાવવા પર પ્રતિબંધ મૂક્યો, પૂજારીઓ આ કારણે કંટાળી ગયા હતા

બેંગલુરુના એક પ્રખ્યાત મંદિરે એક એવો નિર્ણય લીધો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. સદીઓ જૂના આ મંદિરે તેના...
National 
છૂટાછેડાનું પ્રમાણ વધતા આ મંદિરે લગ્ન કરાવવા પર પ્રતિબંધ મૂક્યો, પૂજારીઓ આ કારણે કંટાળી ગયા હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.