SEBIએ 300 કરોડનું કૌભાંડ પકડ્યું, અમદાવાદમાં પણ દરોડા

સેબીના ઇતિહાસમાં સૌથી મોટી રેડ પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સેબીએ અમદાવાદ, મુંબઇ અને ગુરુગ્રામમા દરોડા પાડીને 300 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડી પાડ્યું છે. લગભગ 20 જેટલી સેલ કંપનીના પ્રમોટર્સ શેરબજારમાં ખોટી રીતે ટ્રેડીંગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હતી.

મની કંટ્રોલના અહેવાલમાં સેબીએ દરોડા પાડ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. જો કે, સેબીએ કઇ કંપની પર દરોડા પાડ્યા તેની વિગત સામે આવી નથી. સંભવત દરોડા પાડ્યા પછી સેબી નામ જાહેર કરી શકે છે.

સેબીએક્ટ 1992 મુજબ સેબીના અધિકારીઓને દરોડા પાડવાની સત્તા આપવામાં આવેલી છે અને સેબી જ્યારે દરોડા પાડે છે ત્યારે સ્થાનિક પોલીસને સાથે રાખે છે. સેબીએ આ દરોડામાં મહત્ત્તવના દસ્તાવેજો જપ્ત કર્યા છે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.