બજેટ LIVE: મોદી 3.0નું પહેલા બજેટમાં જાણો કોને શું મળ્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આગામી બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટની સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત સુધી, દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે એવું લાગે છે કે સરકાર મોંઘવારી અને કરવેરા મોરચે લોકોને ઘણી મોટી રાહતોની જાહેરાત કરી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, સરકાર PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત સુધારાઓ કરી રહી છે.

નાણામંત્રી લોકસભામાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરી રહ્યા છે. તે જ સમયે વિપક્ષ મહાકુંભ ઘટનાને લઈને હોબાળો મચાવી રહ્યો છે. આ દરમિયાન બજેટ સત્રની વચ્ચે જ વિપક્ષે વોકઆઉટ કરી દીધો છે.

સરકાર ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રયાસો કરશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અર્થતંત્ર મજબૂત બનશે.

Related Posts

Top News

ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
World 
ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
Gujarat 
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
Gujarat 
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે

ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Business 
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.