- Business
- દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસની 1.56 લાખ કરોડની સંપત્તિનો વિવાદ
દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસની 1.56 લાખ કરોડની સંપત્તિનો વિવાદ
By Khabarchhe
On

દેશના 130 વર્ષ જૂના કોર્પોરેટ હાઉસ ફેમિલીની સંપત્તિનો વિવાદ ઘણા સમયથી ચાલે છે, તેમાં હવે સેબીએ હાથ નાંખ્યો છે. સેબીના આદેશને પગલે આ ફેમિલી હવે સેબી સામે કોર્ટના દરવાજા ખટખટાવશે.
કિર્લોક્સકર ગ્રુપ દેશનું સૌથી જૂના ગ્રુપમાંનુ એક છે, જેનો દેશ-વિદેશમા બિઝનેસ છે.કિર્લોસ્કર ગ્રુપના સંપત્તિ વિવાદમાં સેબીએ આદેશ કર્યો છે કે, ફેમિલી સેટલમેન્ટન દસ્તાવેજો જાહેર કરવામાં આવે. આની સામે કિલોર્સ્કરની 4 કંપનીઓએ સેબી સામે કેસ કરવાની માહિતી શેરબજારોને આપી છે.કંપનીનું કહેવું છે કે, આ કેસ 2018થી દિવાની અદાલતમાં વિચારાધીન છે, સેબીના આદેશમાં કોર્પોરેટ કાયદો અને કંપની કાયદાને અવગણવમાં આવ્યો છે.
કિર્લોક્સર બ્રધર્સ ગ્રુપના સંજય, રાહુલ અને અતુલ વચ્ચ 1.56 લાખ કરોડની સંપત્તિનો વિવાદ છે.
Related Posts
Top News
Published On
ગૌતમ અદાણીની મુસીબત વધે તેવા સમાચાર સામે આવ્યા છે.અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ કમિશન (SEC)એ ન્યુયોર્ક કોર્ટને કહ્યું છે...
યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1
Published On
By Kishor Boricha
આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા...
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?
Published On
By Nilesh Parmar
શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ 06:18 - 07:55 લાભ 07:55 - 09:31અમૃત...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.