તમે સોનાના સિક્કા ખરીદો તે ગેરકાયદેસર છે તે કેવી રીતે ખબર પડે?

DRIએ મુંબઇમાંથી સોનાની દાણચોરીના એક મોટો રેકેટનો પદાર્ફાશ કર્યો છે. જેને ઓપરેશન બુલિયન બ્લેઝ નામ આપવામાં આવ્યું હતું. બે સોનાની ભઠ્ઠી અને કેટલીક દુકાનો પર દરોડા પાડીને 11 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને 11.58 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જેની અંદાજીત કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવ્યું છે.

DRIએ કહ્યું કે, એન. વી. ઠકકર માસ્ટ માઇન્ડ છે અને આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. દાણચોરીથી સોનુ  લાવવું, ભઠ્ઠીમાં પીગળાવવા તેને ફરી રિફાઇન્ડ કરીને લોકલ માર્કેટમાં વેચી નાંખવાનું.

તમે ખરીદેલા ગોલ્ડ કોઇન કે બિસ્કીટ કાયદેસર છે કે ગેરકાયદેસર તે તપાસવા માટે BIS CAREનામની એક એપ છે. સોના પર BISનો લોગો અને 6 આંકડાનો HUID નંબર હોય છે. તમે એ નંબર સ્કેન કરીને નાંખો તો ખબર પડી જશે કે તમારી પાસેનું ગોલ્ડ કાયદેસર છે કે ગેરકાયદે.

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.