હરાજીમાં સરકારી જમીન ખરીદી પણ, કબ્જો મેળવવા 15 વર્ષ કોર્ટમાં લડવું પડ્યું

વર્ષ 2011માં જમ્મુ-કશ્મીર ડેવલપમેન્ટ ઓથોરિટી(JDA)એ 5.38 કનાલની સરકારી જમીનની હરાજી કરી હતી. ચંગારામ નામના વ્યકિતએ બીડ જીતી હતી. કનાલ દીઠ 41 લાખ રૂપિયા લેખે જમીનના કુલ 2.20 કરોડ રૂપિયા નક્કી થયા હતા.ચંગારામે પહેલા હપ્તા પેટે 25 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.

પરંતુ જ્યારે જમીન જોવા ગયા ત્યારે ખબર પડી કે તેના પર ગેરકાયદે બાંધકામો થયા છે અને મોટા પાયે અતિક્રમણ થયેલું છે. ચંગારામે જમ્મુ-કશ્મીર હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો તો કોર્ટે ચુકાદો આપ્યો  કે, ચાંગારામને 2011ના દપે બાકીની રકમ લઇને સરકાર જમીનનું અંતિમ એલોટમેન્ટ આપે અને કબજા મૂક્ત જમીન આપે. સાથે કોર્ટે  JDA પર કોર્ટને ગેરમાર્ગે દોરવા માટં 50000 રૂપિયાનો દંડ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 08-11-2026 દિવસ: રવિવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરશે? 11 વિદેશી એરલાઇન્સે સરકારને પૂછ્યું- તમે મંજૂરી આપી છે?

મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય શહેરોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવાની યોજના અંગે વિદેશી એરલાઇન્સે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો...
National 
શું અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરશે? 11 વિદેશી એરલાઇન્સે સરકારને પૂછ્યું- તમે મંજૂરી આપી છે?

કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા

ભારતીય મૂળના સિટી કાઉન્સિલ સભ્ય નિત્યા રમને લોસ એન્જલસના મેયરની ચૂંટણી જીતી છે, તેમણે વર્તમાન મેયર કરેન બાસને હરાવ્યા...
World 
કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા

ચૂંટણી કમિશનરોને મળેલી સંપૂર્ણ કાનૂની મુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપી નોટિસ

સુપ્રીમ કોર્ટે 'ચીફ ઈલેક્શન કમિશનર અને અધર ઈલેક્શન કમિશનર્સ એક્ટ, 2023' (મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય...
National 
ચૂંટણી કમિશનરોને મળેલી સંપૂર્ણ કાનૂની મુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપી નોટિસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.