- Business
- ઉંચા મથાળેથી અડધા ભાવે પહોંચેલા આ શેર ખરીદવા જાણકારીની ભલામણ
ઉંચા મથાળેથી અડધા ભાવે પહોંચેલા આ શેર ખરીદવા જાણકારીની ભલામણ
By Khabarchhe
On

ભારતમાં શેરબજારો અત્યારે ઘણા સમયથી ડાઉન ચાલી રહ્યા છે અને રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગી રહ્યો છે, ત્યારે જાણકારોએ અત્યારના ભાવે એક મલ્ટીબેગર સ્ટોક ખરીદવાની ભલામણ કરી છે.
શેરબજારના નિષ્ણાતોએ નેટવેબ ટેક્નોલોજીનો શેર ખરીદવાની ભલામણ કરી છે, કારણકે આ શેરનો ભાવ તેના ઉંચા લેવલથી અડધા ભાવે પહોંચી ગયો છે. શુક્રવારે શેરનો ભાવ 1584 પર બંધ રહ્યો હતો. ડિસેમ્બર 2024માં આ શેરનો ભાવ 3060 રૂપિયાની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. જાણકારોનું કહેવું છે કે 1584ના લેવલથી ટુંક સમયમાં 2100ના લેવલ સુધી પહોંચી શકે છે. 2023માં આ કંપનીએ 500 રૂપિયાના ભાવે શેર આપ્યા હતા અને શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. છેલ્લાં 2 દિવસથી આ શેરમાં ખરીદી જોવા મળી રહી છે.
Related Posts
Top News
Published On
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Published On
By Vidhi Shukla
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.