પાકિસ્તાન પર હુમલા પછી હવે શું થશે, જાણો, નિષ્ણાતોએ શું કહ્યું?

ભારતે પાકિસ્તાન પર કારમો ઘા ઝીંકી દીધો છે અને ઓપરેશન સિંદુરના માધ્યમથી પાકિસ્તાનના ઘરમાં જઇને વાર કરી દીધો છે. પરંતુ જાણકારોનું કહેવું છે કે ઓપરેશન સિંદુર તો પુરુ થયું, હવે શું?

કેટલાંક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પાકિસ્તાન સરહદ પર નાના પાયે હુમલા અથવા પ્રોક્સી યુદ્ધ દ્વારા જવાબ આપી શકે છે,જેના માટે ભારતે તૈયાર રહેવું પડશે.

ભારતને અમેરિકા, રશિયા, ઇઝરાયલ જેવા મિત્ર દેશો મદદ કરી શકે છે, કારણકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, સૈન્ય ઠેકાણા કે નાગરીક ઠેકાણાં ને નિશાન બનાવાયા નથી. ચીનના પાકિસ્તાન સાથે સારા સંબંધો હોવાને કારણે ચીન આ કાર્યવાહીથી નારાજ થઇ શકે છે. ભારતે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું વલણ મજબુતાઇથી રજૂ કરવું પડશે.

Related Posts

Top News

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ

92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
Business 
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે;  26,560 કરોડની છે સંપત્તિ

ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
National  Politics 
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.