- Business
- દુનિયાની ટોચની 25 બેંકોમાં ભારતની આ 3 બેંકો સામેલ,બે ખાનગી, એક જાહેર ક્ષેત્રની
દુનિયાની ટોચની 25 બેંકોમાં ભારતની આ 3 બેંકો સામેલ,બે ખાનગી, એક જાહેર ક્ષેત્રની
By Khabarchhe
On

દુનિયાની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી 25 ટોચની બેંકોમાં ભારતની 3 બેંકોએ સ્થાન મેળવ્યું છે. જેમાં 2 ખાનગી ક્ષેત્રની છે અને એક જાહેર ક્ષેત્રની બેંક છે.
ડેટા એનાલિટીક્સ એન્ડ રિસર્ચ કંપની ગ્લોબલ ડેટાના એક રિપોર્ટ મુજબ ભારતની HDFC બેંક,ICICI બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દુનિયાની ટોચની 25 બેંકોમાં સામેલ થઇ છે.
HDFC બેંક 13માં નંબરે, ICICI બેંક 19માં નંબરે અને SBI 24માં નંબર પર છે.
વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં HDFC બેંકનું માર્કેટ કેપ 158.5 બિલિયન ડોલર, ICICI બેંકનું માર્કેટ કેપ 105.7 બિલિયન ડોલર અને સ્ટેટ બેંકનું માર્કેટ કેપ 82.9 બિલિયન ડોલર હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય બેંકોની સ્થિતિ મજબુત છે.
Related Posts
Top News
Published On
હિંડનબર્ગના આરોપો પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના...
એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર
Published On
By Parimal Chaudhary
બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હાહાકાર મચી ગયો...
‘જ્યારે લીડ 13-0 અથવા 10-1ની હોય તો તેને રાઇવલરી ન કહેવાય’, સૂર્યકુમારે પાકિસ્તાનને અરીસો બતાવ્યો
Published On
By Parimal Chaudhary
રવિવાર 21 સપ્ટેમ્બરના રોજ ભારતીય એશિયા કપના સુપર-4માં પાકિસ્તાનની ટીમને 6 વિકેટથી હરાવી. છેલ્લા 8 દિવસમાં ભારતે પાકિસ્તાની ટીમને બીજી...
'અમે સંત નથી' એવું ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કોના માટે કહ્યું?
Published On
By Nilesh Parmar
પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકી છે જે...
Opinion

22 Sep 2025 12:46:47
ગુજરાત ભાજપ ના નેતા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું નામ હાલમાં રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચર્ચામાં છે. હાલમાં સુરતમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.