SEBIના નવા વડા તુહીન કાંત પાંડે કોણ છે?

સેબીના ચેરમેન માધવી પુરી બુચનો 28 ફેબ્રુઆરીના દિવસે કાર્યકાળ પુરો થઇ રહ્યો છે અને કેન્દ્ર સરકારે સેબીના વડા તરીકે તુહીન કાંત પાંડેની નિયુક્તિ કરી દીધી છે. 1 માર્ચથી તેઓ સેબી ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે.

તુહીન કાંત ઓડિશા કેડરન1 1987 બેચના  IAS અધિકારી છે.તેઓ અત્યારે નાણા મંત્રાલયના સચિવ તરીકે કામગીરી બજાવે છે. તુહીન કાંત પાંડેએ પંજાબ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને બ્રિટનની બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી તેઓ એમબીએ થયા હતા.

 એર ઇન્ડિયાને જ્યારે ટાટાને સોંપવામાં આવ્યું ત્યારે આ ઐતિહાસિક ડીલમાં તુહીન કાંતની મુખ્ય ભૂમિકા રહી હતી. ઉપરાંત ડિસઇન્વેસ્ટના નિર્ણયમાં પણ તેમનો મુખ્ય રોલ હતો.

Related Posts

Top News

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.