2026માં 5 રાજ્યોમાં ચૂંટણી, શું ભાજપ બિહારવાળી કરી શકશે?

વર્ષ 2026માં 5 રાજ્યોમા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે આખું વર્ષ ચૂંટણીનો ધમધમાટ રહેવાનો છે. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, પુડીચેરી. આમાંથી 2 રાજ્યો આસામમાં ભાજપની સરકાર છે અને પુડીચેરીમાં ગઠબંધનની સરકાર છે. જ્યારે 3 રાજ્યોમાં નોન ભાજપ સરકાર છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, આ રાજ્યોની ચૂંટણીમાં SIR મુદ્દો છવાયેલો રહેશે અને ચૂંટણીઓ ખતરનાક બની શકે છે.

ભાજપનો હિંદી બેલ્ટમાં દબદબો છે, પરંતુ સાઉથમાં ભાજપે હજુ ખાસ્સો પગપેસારો કર્યો નથી.સાઉથમાં હિદુત્વનો એજન્ડા ચાલતો નથી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ભાજપને ગાંઠે તેમ નથી.

જો કે કેટલાંક જાણકારોનું કહેવું છે કે, દિલ્હી વિધાનસભા અને તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પછી ભાજપનો જોશ હાઇ પર છે.

About The Author

Related Posts

Top News

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા

'સૂરોના રાણી', આશા ભોસલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. આશા તાઈના...
Entertainment 
આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.