Dr. Dinky Gajiwala

Dr. Dinky Gajiwala Picture

Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.

અક્ષય કુમારે પિતા ગુમાવ્યા હતા, પુરુષોને આપી PSA ટેસ્ટની સલાહ

જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત PSA ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.   ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા...
Charcha Patra 

કેન્સરની mRNA વેક્સિન વિશે અફવાઓ કેમ ફેલાય છે?

કેન્સર વેક્સિન એવી સારવાર છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષો ઓળખવા અને નાશ કરવા શીખવે છે. mRNA vaccine ટેક્નોલોજી શરીરમાં એક પ્રકારનો મેસેજ (mRNA) મોકલે છે, જેનાથી શરીર પ્રોટીન બનાવે છે અને પછી રોગ સામે લડવા માટે તૈયાર થાય...
Charcha Patra 

કેન્સરની ટ્રીટમેન્ટ વખતે પરિવારે પુરુષ કરતા મહિલાઓની સંભાળ વધુ લેવી જરૂરી છે

એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ દર્શાવે છે કે મહિલાઓ કેન્સરની સારવાર પછી પુરુષોની તુલનામાં વધુ સમય સુધી જીવિત રહેવાની સંભાવના ધરાવે છે. જોકે, આ જીવિત રહેવાની લડતમાં તેમને સારવારના વધુ સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડે છે. એટલે કેન્સરની મહિલા દર્દીઓની પરિવારે...
Charcha Patra 

કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?

ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2021 પછી દર વર્ષે સરેરાશ આશરે 28,000 નવા કેન્સરના કેસ અને લગભગ 15,000 વધુ મોત નોંધાઈ રહ્યા છે. આ આંકડાઓ દેશના આરોગ્ય...
Charcha Patra 

છોકરીઓને સરકાર કેન્સર વિરોધી HPV વેક્સીન ફ્રી આપશે, PM મોદી 28 તારીખે કરાવશે પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં HPV (Human Papillomavirus) સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે 90% કેસ HPV ...
Charcha Patra 

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી...
Charcha Patra 

રાત્રે મોબાઇલ જોવાથી ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે!

આજની રફતારભરી જીવનશૈલીમાં ઘણી વખત લોકો મોડીરાત્રે સુધી મોબાઇલ ફોન સ્ક્રોલ કરે છે અથવા સિરીઝનો “એક એપિસોડ વધુ” જોઇ લે છે. દેખીતી રીતે તો આ બિનહાનિકારક લાગે છે, પરંતુ સતત ઊંઘની અછત શરીર પર ગંભીર પ્રભાવ પાડે છે. થાક...
Charcha Patra 

યંગ ઈન્ડિયન્સમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે — કેમ?

એક સમય હતો જ્યારે કેન્સર મુખ્યત્વે વૃદ્ધ વયના લોકોમાં જોવા મળતો રોગ મનાતો હતો. પરંતુ આજના ભારતમાં 20 થી 40 વર્ષની વયના લોકોમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે — એવા કેન્સરો પણ, જે પહેલાં મોટા ભાગે 50 વર્ષ પછી...
Charcha Patra 

ભારતમાં યુવા સ્ત્રીઓમાં સ્તન કૅન્સરનો વધતો ખતરો —5 મુખ્ય કારણો

એક સમયે સ્તન કૅન્સરને મધ્યવયની સ્ત્રીઓની બીમારી માનવામાં આવતું હતું. પરંતુ હવે 45 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં પણ આ રોગ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. આ પેટર્ને ડૉક્ટરો અને પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે. આ વધારાના ઘણા કારણો છે...
Charcha Patra 

યુવાનોમાં કેન્સરના કેસો વધી રહ્યા છે પરંતુ ડરવાની જરૂર નથી!

અમેરિકામાં JAMA Internal Medicine દ્વારા કરાયેલા લેટેસ્ટ અભ્યાસનો રિપોર્ટ કેટલીક મહત્ત્વની જાણકારી આપે છે. રિપોર્ટ બતાવે છે કે યુવાનો એટલે કે 50 વર્ષથી ઓછી વયના લોકોમાં કેન્સરના કેસો વધી રહ્યા છે. પરંતુ તેની પાછળનું કારણ ચોંકાવનારૂં છે. આ અભ્યાસ બતાવે...
Charcha Patra 

રાજકુમારી કેટની કેન્સરને હરાવવાની સંઘર્ષમય કહાણી

કેન્સર કોઈને પણ થઈ શકે છે — પછી ભલે એ વેલ્સની રાજકુમારી કેટ મિડલટન જ કેમ ન હોય. અને દરેકને એજ દુઃખથી પસાર થવું પડે છે. કેન્સર અને પીડા ક્યારેય ભેદભાવ રાખતા નથી. પરંતુ એ સામે લડવાની દરેકની પોતાની જુદી...
Charcha Patra 

#HaldiChallenge: શું હળદરથી કેન્સરનો ઇલાજ શક્ય છે? 

આજના સોશિયલ મીડિયા યુગમાં આરોગ્ય સંબંધિત ટ્રેન્ડ્સ અત્યંત ઝડપથી ફેલાય છે. એવો જ એક ટ્રેન્ડ — #HaldiChallenge — દ્વારા હળદર ફરીથી ચર્ચામાં આવી છે. ગોલ્ડન દૂધથી લઈને ઈમ્યુનિટી શોટ સુધી, હળદરની "ચમત્કારિક મસાલા" તરીકે ચર્ચા કરવામાં  આવી રહી છે. એક...
Charcha Patra