- Education
- દેશની સરકારી શાળાઓમાં ચિંતાજનક હદે ધો.1થી 8માં એડમિશન ઘટી રહ્યા છે
દેશની સરકારી શાળાઓમાં ચિંતાજનક હદે ધો.1થી 8માં એડમિશન ઘટી રહ્યા છે
By Khabarchhe
On

દેશની સરકારી શાળાઓમાં ધોરણ 1થી 8માં એડમિશન ચિંતાજનક હદે ઘટી રહ્યા છે એવો એક રિપોર્ટ સામે આવ્યો છે. વર્ષ 2024-25માં દેશમાં સરકારી શાળોમાં 87 લાખ એડમિશનો ઘટી ગયા છે. આ બાબતે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ચિંતા વ્યકત કરી છે અને રાજ્યોને આના કારણો તપાસવા માટે સુચના આપી છે.
આ વાત ત્યારે સામે આવી જ્યારે PM પોષણ બોર્ડ અને રાજ્યોના અધિકારીઓ વચ્ચે બેઠક થઇ. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 8 રાજ્યો એવા છે જેમાં 1 લાખથી વધારે સરકારી શાળાઓમાં એડમિશન ઘટી ગયા છે. જેમાં ઉત્તર પ્રદેશ સૌથી મોખરે છે.
ઉત્તર પ્રદેશમાં 21.83 લાખ, બિહારમાં 6.14 લાખ, રાજસ્થાનમાં 5.63 લાખ અને પશ્ચિમ બંગાળમાં 4.01 લાખ એડમિશન ઘટી ગયા છે.
Related Posts
Top News
Published On
તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે?
Published On
By Nilesh Parmar
ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે
Published On
By Kishor Boricha
ઓઝેમ્પિકની ચર્ચા સમગ્ર વિશ્વમાં વજન ઘટાડવાની દવા તરીકે થઈ રહી છે, જેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં...
શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રની રાજનીતિમાં થોડા દિવસોથી ચાલી રહેલો ગણગણાટ હવે ધીમે-ધીમે એક મોટા રાજનીતિક ઉથલ-પાથલ તરફ ઈશારો કરી રહ્યો છે. ગયા અઠવાડિયે...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.