અમદાવાદની આ હોસ્પિટલના 10 કૌભાંડી ડૉક્ટરોએ કર્યું 15 કરોડનું કૌભાંડ

અમદાવાદની જૂની અને જાણીતી વી એસ હોસ્પિટલમાં  મોટું કૌભાંડ સામે આવ્યું છે. 10 ડોકટરોએ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં 15 કરોડ રૂપિયા તેમના ખાતમાં સેરવી લીધા છે. જો કે આ ડોકટરો પકડાઇ ગયા છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 15 કરોડ પાછા માંગવામાં આવ્યા છે.

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનીષ પટેલ અને ડો.દેવાંગ રાણાને તપાસ કમિટીએ દોષી હોવાનો અહેવાલ આપ્યો છે. અમદવાદ મ્યુનિસિપલ કમિશ્નરને 500 પાનાનો રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. બંને  સામે ખાતાકીય તપાસ કરવાનો કમિશ્નરે હુકમ કર્યો છે. આ બંને ડોકટરો ઉપરાંત 8 જેટલો કોન્ટ્રાક્ટ પરના ડોકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 10 ડોકટરોએ તેમના ખાતામાં 15 કરોડની રકમ જમા કરાવી હતી તે પરત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

રાજસ્થાનની શાળાઓની આસપાસ ચિપ્સ અને ઠંડા પીણાં વેચાશે નહીં; જંક ફૂડ પર પ્રતિબંધ

રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. કોર્ટે રાજ્યભરની શાળાની કેન્ટીનમાં અને...
National 
રાજસ્થાનની શાળાઓની આસપાસ ચિપ્સ અને ઠંડા પીણાં વેચાશે નહીં; જંક ફૂડ પર પ્રતિબંધ

સુરતમાં 7 વૃક્ષોને રાતોરાત કેમ કાપી નાંખવામાં આવ્યા?

એક તરફ સુરત મહાનગરપાલિકા શહેરમાં 75 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરી રહી છે, 50 હજાર નવા રોપા ખરીદવાની તૈયારી...
Gujarat 
સુરતમાં 7 વૃક્ષોને રાતોરાત કેમ કાપી નાંખવામાં આવ્યા?

'હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે...' ગડકરીના નિવેદનથી ખળભળાટ!

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, તેઓ હવે પહેલા જેટલું કામ કરી શકતા નથી અને નવી પેઢીને જવાબદારીઓ...
National 
'હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે...' ગડકરીના નિવેદનથી ખળભળાટ!

ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને રીલ્સ પર મહત્તમ વ્યૂઝ મેળવવા માટે એક યુવકે તેની કારને જ કિસિંગ કાર બનાવી...
National 
ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.