ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-07-2026

દિવસ: મંગળવાર

મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને.

વૃષભ:  આપના પ્રયત્નથી કાર્યક્ષેત્રમાં સફળતા સાંપડે, સ્નેહી મિત્રથી સંવાદિતાના પ્રસંગો બને, પ્રવાસમાં સાનુકુળતા.

મિથુન: અંતરાયો ઉભા થાય, પ્રસંગો બને, ગૃહજીવનમાં મનદુઃખ, તણાવ ઉભો થાય.

કર્ક:  ચિંતા દુર થાય, કાર્ય તથા અન્ય તકો ઉભી થતી જણાય, લાભની આશા ફાળે.

સિંહ:  આપના ધાર્યા કામોમાં પ્રગતિ જણાય, નવા સંબંધોની સાનુકુળ તકો મળે, ઉઘરાણી બને.

કન્યા:  આપના પ્રયત્નો ફળે, સાનુકુળ સમય યોગ્ય બને, સ્નેહીથી મદદ મળે.

તુલા:  મહત્ત્વની બાબતો અંગે કોઈ વિઘ્ન જણાય, મુશ્કેલી અને ચિંતાઓ વધે.

વૃશ્વિક:  અંગત સમસ્યાનો અંત આવે, ગૃહ વિવાદ ટાળવો, પ્રવાસમાં સાનુકુળતા બને.

ધન:  આવક ઘટતી લાગે, ઉઘરાણી અટકી શકે, કૌટુંબિક મન દુઃખ, મતભેદથી દુર રહેવું.

મકર:  આપના પ્રયત્નો ફળે, પ્રવાસમાં સાનુકુળતા, અગત્યનું કામ સફળ બને.

કુંભ:  અગત્યના પ્રશ્નો, કાર્યો અંગે અવરોધ થાય, વાહનથી સંભાળવું, સ્નેહીથી મિલન.

મીન:  તબિયત સાચવવી, મનની ચિંતા રહે, લાભમાં વિલંબ પડે, સ્નેહીથી મન દુઃખ.

About The Author

Related Posts

Top News

શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને દિગ્દર્શક ધનુષે તાજેતરમાં તેમના ચાહકોને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. રવિવારે...
Entertainment 
શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-07-2026 દિવસ: મંગળવાર મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.