ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-07-2026

દિવસ: સોમવાર

મેષ: આજનો દિવસ મિશ્રીત રહે, અમુક મુદાઓ ઉપર પરિવારમાં તણાવ રહે, આત્મવિશ્વાસમાં વધારો થાય, મિત્રો સાથે સમય પસાર કરો.

વૃષભ: આજનો દિવસ તમારા માટે શુભ રહેશે, જીવનસાથી સાથે મધુર સંબંધ રહે, નોકરિયાતવર્ગ માટે અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થાય, વિદ્યાર્થીઓએ મહેનત કરવાની રહેશે.

મિથુન: આત્મવિશ્વાસમાં વધારો થાય, યાત્રા ટાળવી, માનસિક તણાવને હાવી થવા દેવો નહીં, વ્યવસાયમાં સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે.

કર્ક: ગોચરના ગ્રહો તમારા માટે આત્મબળમાં વધારો લાવશે, તમારામાં આત્મવિશ્વાસનો વધારો થતા નવા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો, ખર્ચ પર કાબુ રાખવો.

સિંહ: થોડા સ્વાર્થી બનીને આજે તમે ફક્ત તમારું પોતાનું જ વિચારશો, આજના તમારા નિર્ણયો આવતીકાલે શુભ સાબિત થઇ શકે.

કન્યા: મહત્ત્વપૂર્ણ કાર્ય અંગે કોઇ સમાચાર મળી શકે છે, કોઇપણ યોજના બનાવતી વખતે અન્યની સલાહ ન માનવા સુચન છે, જીવનસાથી સાથે મધુરતા રહે.

તુલા: સામાજિક કાર્યોમાં જોડાશો, તમારા વ્યક્તિત્વમાં ફેરફાર લાવવા માટે ઉત્તમ સમય છે, સંતાન સમસ્યા દૂર થતી જણાશે, સ્વાસ્થ્યમાં થાકનો અનુભવ થાય.

વૃશ્વિક: તમારી ગુપ્તતા જાળવતા શીખો, જે પણ કાર્ય તમે કરવાના છો, તેને પોતાના સુધી સીમિત રાખો, ગેસ, અપચો જેવી સ્વાસ્થ્ય ફરિયાદ રહે.

ધન: પોઝીટિવ લોકોના સંપર્કમાં રહેવું જેથી તમારી નકારાત્મકતા દૂર થાય, પોતાના કાર્યમાં એકાગ્રતા રાખવી, માનસિક નિરાશ ન થવા સુચન છે, ભાગીદારી ન કરવા સુચન છે.

મકર: તમારા મનને આજે ઘણા સમય બાદ રાહત મળશે, વડીલ વર્ગ સાથે સમય પસાર કરવો, મિત્રો સાથે સારો સુમેળ રહે, પરિવારમાં પણ સુખ-શાંતિ રહે.

કુંભ: આજે તમે અન્યના સહયોગમાં સમય પસાર કરશો, કોઇની પણ જોડે વિવાદમાં ઉતરશો નહીં, અમુક કાર્યોમાં સાવધાની રાખવી.

મીન: તમારી મહેનત રંગ લાવી શકે છે, નોકરિયાત વર્ગ માટે ફાયદાકારક દિવસ રહે, બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે.

About The Author

Related Posts

Top News

સ્વદેશી ઇલેક્ટ્રિક બાઇક Revolt RVX થઇ લોન્ચ, 160 Km રેન્જ, આટલી છે તેની કિંમત

રિવોલ્ટ મોટર્સે તેની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. આના ભાગ રૂપે, કંપનીએ RVX બાઈક લોન્ચ કર્યું છે. કંપનીએ...
Tech and Auto 
સ્વદેશી ઇલેક્ટ્રિક બાઇક Revolt RVX થઇ લોન્ચ, 160 Km રેન્જ, આટલી છે તેની કિંમત

‘1,000 પતિ રાખી શકું છું’ કહેવા પર ગર્ભવતી પત્નીને પતાવી દીધી; કોર્ટે આજીવન કેદ હટાવીને સજા ઘટાડી

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસની સુનાવણી કરતા એક પુરુષની આજીવન કેદની સજા ઘટાડીને સાત વર્ષની સખત કેદ કરી છે....
National 
‘1,000 પતિ રાખી શકું છું’ કહેવા પર ગર્ભવતી પત્નીને પતાવી દીધી; કોર્ટે આજીવન કેદ હટાવીને સજા ઘટાડી

આફ્રિકા 8,000 કિલોમીટર લાંબી 'વૃક્ષોની દિવાલ' કેમ બનાવી રહ્યું છે?

આફ્રિકા હાલમાં વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાંના એક પર કામ કરી રહ્યું છે. તેને ગ્રેટ ગ્રીન વોલ કહેવામાં આવે છે....
World 
આફ્રિકા 8,000 કિલોમીટર લાંબી 'વૃક્ષોની દિવાલ' કેમ બનાવી રહ્યું છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-07-2026 દિવસ: સોમવાર મેષ: આજનો દિવસ મિશ્રીત રહે, અમુક મુદાઓ ઉપર પરિવારમાં તણાવ રહે, આત્મવિશ્વાસમાં વધારો થાય, મિત્રો સાથે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.