- Governance
- ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે
ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે
By Khabarchhe
On

ગુજરાત સરકાર 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોરનું નિર્માણ કરવા જઇ રહી છે.સરકારે ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિ.મી લાંબા 12 હાઇસ્પીડ કોરિડોરનું નિર્માણ કરશે.
2 નવા ગ્રીનફીલ્ડ એક્સ્પ્રેસ વે બનશે જેમાં એક બનાસકાંઠાથી સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠાના વિસ્તારને સાંકળતો અને બીજો સોમનાથથી દ્વારકા સુધીનો હશે જે અમદાવાદ, રાજકોટ, પોરબંદર થઇને જશે. આ નવા એક્સપ્રેસ વેને કારણે રિલીઝિયસ ટુરીઝમ વધશે.
ગુજરાતના મહત્ત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીય અને ટુરિસ્ટ ડેસ્ટિનેશનન જોડતા કોરીડોર બનશે જેમાં અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન-નવસારી, વડોદરાથી એકતા નગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર, અંકલેશ્વરથી રાજપીપળા સુધીનો બનશે. ગાંધીનગરમાં 4 લેન ફ્લાયઓવર પણ બનાવવામાં આવશે.
Related Posts
Top News
Published On
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત પોલીસના ઇતિહાસના અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ...
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
Published On
By Nilesh Parmar
દક્ષિણ ગુજરાતના એક નાનકડા ટાઉન બિલીમોરામાં સામાન્ય પરિવારમાં ઉછરેલો એક છોકરો આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. તેણે Chat.Com ...
'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...
Published On
By Kishor Boricha
જ્યારથી આમિર ખાને 'સિતારે જમીન પર' ફિલ્મ સાથે પાછા ફરવાની જાહેરાત કરી છે, ત્યારથી દર્શકો રાહ જોઈ રહ્યા છે...
Opinion

15 May 2025 11:39:47
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત પોલીસના ઇતિહાસના અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ કામગીરીથી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.