ભગવાન રામ વિશે રાહુલ ગાંધીએ એવું શું કહ્યું કે હોબાળો મચી ગયો?

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના એક નિવેદને રાજકારણમાં ફરી ભડકો કરી દીધો છે. અમેરિકાની એક યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભગવાન રામને પૌરાણિક કહેતા ભારતમાં બબાલ શરૂ થઇ ગઇ છે.

રાહુલ ગાંધી બ્રાઉન યુનિવર્સિટીના વોટસન ઇન્સ્ટિટ્યુટ  ફોર ઇન્ટનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.જયાં તેમને સવાલ પુછવામાં આવ્યો હતો કે, હિંદુ રાષ્ટ્રવાદના સમયમાં ધર્મ નિરપેક્ષ રાજનીતિ કેવી રીતે થઇ શકે? જેથી રાજકારણમાં બધા સમાજને સામેલ કરી શકાય. રાહુલે આનો જવાબ આપતા કહ્યું કે, અમારા બધા પૌરાણિક ચરિત્ર, ભગવાન રામ એવા જ હતા. તેઓ ક્ષમાશીલ અને દયાળુ હતા.

આ નિવેદનને કારણે ભાજપે હોબાળો મચાવ્યો છે અને ભાજપના શહજાદ પૂનાવાલાએ આને હિંદુઓ અને ભગવાન રામનું અપમાન બતાવ્યું છે.

Related Posts

Top News

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.