ગુજરાતના 5 શહેરોની આજુબાજુ સરકાર સેટેલાઇટ ટાઉન બનાવશે

ગુજરાત સરકારે 5 મુખ્ય શહેરોની આજુબાજુના વિસ્તારને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે અને તેના માટે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની ઉચ્ચસ્તરીય કમિટી પણ બનાવી દેવમાં આવી છે અને સરકારે પ્રારંભિક 50 કરોડનું ફંડ ફાળવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના આ 5 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટનો સમાવેશ થાય છે.

અમદાવાદની નજીકમાં સાણંદને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરાશે, ગાંધીનગરમાં કલોલ, વડોદરામાં સાવલી, સુરતમાં બારડોલી, રાજકોટમાં હિરાસર નક્કી કરવામાં આવ્યું છે.

દરેક સેટેલાઇટ ટાઉનમાં સ્માર્ટ પોલ, CCTV,વાઇ-ફાઇ ઝોન, ઇ- ચાર્જિંગની સુવિધા હશે
સાણંદ સેમી કંડકટર હબ છે, કલોલ ફાર્મા અને ટેક્સટાઇલ ઝોન છે, સાવલીમાં નવા 12 ગામોનો સમાવેશ થવાનો છે. બારડોલીમાં નવા બસ ડેપો અને માર્કેટ યાર્ડ બનવાનું છે અને હિરાસરમાં એરપોર્ટ પ્રોજેક્ટ છે.

About The Author

Related Posts

Top News

શું ભરૂચની 700 વર્ષ જૂની જુમા મસ્જિદની જગ્યાએ એક સમયે જૈન મંદિર હતું? વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો

ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદે એક નવો વળાંક લઈ લીધો છે. ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ...
Gujarat 
શું ભરૂચની 700 વર્ષ જૂની જુમા મસ્જિદની જગ્યાએ એક સમયે જૈન મંદિર હતું? વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો

મોદી સરકારે આ નિર્ણયનો ઉલ્લેખ કરીને તામિલનાડુના CM વિજયની પ્રશંસા કરી

કેન્દ્રની મોદી સરકારે CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકારના એક મહત્વપૂર્ણ નિર્ણયની પ્રશંસા કરી છે. તમિલનાડુ સરકારે એવિએશન...
National 
મોદી સરકારે આ નિર્ણયનો ઉલ્લેખ કરીને તામિલનાડુના CM વિજયની પ્રશંસા કરી

દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો કેમ થઈ રહ્યો છે?

વૈશ્વિક શેરબજારોમાં મોટા પાયે વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 117 ડોલર સુધી પહોંચવા વચ્ચે 23 ઓક્ટોબરે,  , ...
Business 
દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો કેમ થઈ રહ્યો છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-10-2026 દિવસ: રવિવાર મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.