શું IB અલ્પેશ કથિરીયાની પાછળ પડી છે?

ગુજરાતનું ગોંડલ ઘણા દિવસોથી ચર્ચામાં છે. ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સામ સામે નિવેદને કારણે ગોંડલ ચર્ચાનો વિષય બન્યું છે. હવે રાજકુમાર જાટ હત્યા કાંડમાં રાજકુમારની બહેન પુજા જાટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે, મારા ભાઇની હત્યા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે જ કરી છે. પુજા જાટે એવું પણ કહ્યું કે, જે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ અમને મદદ કરી રહ્યા છે તેમની પાછળ  IB લગાડવામાં આવી રહી છે, જ્યારે ખરેખર IBએ તો ગણેશ ગોંડલની પાછળ પડવાની જરૂર છે.

ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ UPSCની પરીક્ષાની તૈયારી કરતા હતા તે વખતે હુમલો થયો હતો અને તેમનું મોત થયું હતું.

About The Author

Related Posts

Top News

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

CBSE ની ગેરરીતિને ઉજાગર કરનાર સાર્થકને મળ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વ્હીસલબ્લોઅર (ગેરરીતિઓ ઉજાગર કરનાર) વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત અને તેના સાથી નિસર્ગ અધિકારીના ભારોભાર વખાણ કર્યા...
National 
CBSE ની ગેરરીતિને ઉજાગર કરનાર સાર્થકને મળ્યા રાહુલ ગાંધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.