શું ગુજરાતમાં દારૂબંધી હટી જવાની છે?

Gujarat International Finance Tec-City ( ગિફ્ટ સિટી)માં ગુજરાત સરકારે 2023માં દારૂ વિશે જે છુટ આપી હતી તેનો નિયમ વધારે સરળ બનાવી દીધો હતો. અમદાવાદ- ગાંધીનગરની વચ્ચે સાબરમતી નદીના કિનારે બનેલા આ ગિફ્ટ સિટીમાં પહેલા ટેમપરરી પરમીટ લેવાની વિદેશી નાગરિકો અને ગુજરાત બહારના લોકો માટે જરૂર પડતી હતી, પરંતુ માત્ર આઇ ડી કાર્ડ બતાવીને માન્ય હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ મળી શકશે એવો સુધારો કરાયો છે.

ગિફ્ટ સિટી ભારતની પહેલી ઓપરેશન સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાયનાન્સ સેન્ટર છે અને અહીં 550થી વધારે કંપનીઓ કામ કરે છે. સરકારને લાગ્યું કે આ ગિફ્ટ સિટીમાં છુટછાટ આપવી વ્યવહારુ નિર્ણય છે અને ર્સ્પધા સામે ફાયદો મળશે. કેટલાકં લોકોનું માનવું છે કે ગુજરાતના બીજા શહેરામાં  સ્પેશિયલ રિઝન બની રહ્યા છે ત્યાં પણ આવી છુટ મળી શકે છે.

About The Author

Related Posts

Top News

જો કોઈ મુસ્લિમને ગરબામાં આવવું હોય તો તેણે તિલક લગાવી માતાજીની પૂજા કરવી પડશેઃ BJP MLA

મુંબઈના બોરીવલીમાં યોજાનારા એક મુખ્ય ગરબા આયોજનમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અને ચોક્કસ શરતો લાદવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના...
Politics 
જો કોઈ મુસ્લિમને ગરબામાં આવવું હોય તો તેણે તિલક લગાવી માતાજીની પૂજા કરવી પડશેઃ BJP MLA

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-09-2026 દિવસ: સોમવાર મેષ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્યમાં સિદ્વિ પ્રાપ્ત થશે, મિત્રથી મિલન થાય, પ્રવાસનું આયોજન થાય....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.