ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-09-2026

દિવસ: સોમવાર

મેષ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્યમાં સિદ્વિ પ્રાપ્ત થશે, મિત્રથી મિલન થાય, પ્રવાસનું આયોજન થાય.

વૃષભ: કાર્યની સફળતા મળશે પણ વિલંબ થતો લાગે, કાર્યની પૂર્તિ માટે પ્રયત્ન કરવા પડે.

મિથુન: ધારેલી સફળતા પ્રાપ્ત થાય, સંતાન દ્વારા સારા સમાચાર મળે, તણાવ દૂર થાય.

કર્ક: દરેક કાર્ય ધીરે-ધીરે પૂર્ણ થતું લાગે, કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે, સ્વજનથી મુલાકાતના યોગ બને.

સિંહ: કાર્યની સફળતા પ્રાપ્ત થાય, માન-પ્રતિષ્ઠામાં વધારો થાય, સંતાનની ચિંતા દૂર થાય.

કન્યા: કાર્યભાર વધે, સંતાનની ચિંતા હળવી થતી લાગે, જવાબદારીમાં વધારો થાય, સ્વાસ્થ્ય અનુકુળ રહેશે.

તુલા: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરી શકશો, નવી રાહો મળશે, લાગણી પર કાબુ રાખવો.

વૃશ્વિક: મનોદશામાં સુધારો થતો જણાય, આરોગ્ય સારું રહે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળે.

ધન: વધુ પડતા સાહસિક ન બનવું, સ્નેહી સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરવો, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

મકર: નવીન તકો ઉભી થાય, મકાનના યોગો બને છે ખર્ચ પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય સારું રહે.

કુંભ: પ્રયત્નોનું અને આયોજનનું ફળ મળે, કૌટુંબિક મૂંઝવણો દૂર થાય, નાણાભીડ દૂર થાય.

મીન: પરિસ્થિતિ સારી રહે, આવેલી તકને યોગ્ય રીતે ઉપયોગ કરવો, સ્વજનથી મનમેળ રહે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-09-2026 દિવસ: સોમવાર મેષ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્યમાં સિદ્વિ પ્રાપ્ત થશે, મિત્રથી મિલન થાય, પ્રવાસનું આયોજન થાય....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે....
National 
જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.