- Gujarat
- ધરાતા નથી અમુક પોલીસવાળા, વોન્ટેડ લિસ્ટમાંથી નામ કાઢવા 3 લાખ માંગ્યા
ધરાતા નથી અમુક પોલીસવાળા, વોન્ટેડ લિસ્ટમાંથી નામ કાઢવા 3 લાખ માંગ્યા
By Khabarchhe
On
11.jpg)
પોલીસ ખાતમાં ભ્રષ્ટાચાર છે એવી વાતો ઘણી વખત થતી હોય છે, પરંતુ જ્યાં સુધી પુરાવા ન મળે ત્યાં સુધી કોઇની પર આરોપ લગાવવો મુશ્કેલ હોય છે. પરંતુ હવે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ગુજરાતના 2 પોલીસ કોન્સ્ટેબલને પકડી પાડ્યા છે, જેઓ લાખો રૂપિયાની લાંચ માંગતા હતા.
એક ચીટીંગની ફરિયાદમાં હેરાન નહીં કરવા માટે જામનગરના PSI અને રાઇટર ધમ મોરીએ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ACBઓ લાંચનું છટકું ગોઠવ્યું અને લાંચ લેવા આવેલો SOGનો કોન્સ્ટેબલ ઝડપાઇ ગયો હતો. PSI અને રાઇટર ફરાર થઇ ગયા છે.
ગાંધીનગરના ચીલોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજ સિંહે વોન્ટેડ લિસ્ટમાંથી રાહત આપવા 3 લાખની લાંચ માંગી હતી અને છેલ્લે 1.10 લાખ આપવાનું નક્કી થયું હતું. પરંતુ ACBએ યુવરાજ સિંહને પકડી લીધો છે.
Related Posts
Top News
Published On
આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર માસ - તિથિ- શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું
Published On
By Parimal Chaudhary
એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
Published On
By Kishor Boricha
ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
Published On
By Parimal Chaudhary
બ્રિટનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.