વેઇટ–લિફ્ટિંગમાં સુરતના યુવાનને ગોલ્ડ મેડલ

સુરતની ઓરો યુનિવર્સિટીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા એક યુવાને વેઇટલિફ્ટિંગની ર્સ્પધામાં ગોલ્ડ મેડલ મેળવીને શહેર અને કોલેજનું ગૌરવ વધાર્યું છે.

28 ઓગસ્ટે સુરતની ઓની રોઝ કલબ દ્વારા એક વેઇટલિફ્ટિંગની ર્સ્પધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના લગભગ 60 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ ર્સ્પધામાં ઓરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આર્યન પરેશકુમાર ચલોડીયાએ ગોલ્ડ મેડલ સાથે પહેલો નંબર મેળવ્યો છે. આર્યને આ સિદ્ધી પહેલીવાર હાસંલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ 11-8-2025વાર સોમવારઆજની રાશિ - કુંભ ચોઘડિયા, દિવસઅમૃત  06:17 - 07:54કાળ  07:54 - 09:30...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ખોલ્યો નવો મોરચો! બનાવી વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો

કોંગ્રેસના સાંસદ અને વિરોધી પક્ષ રાહુલ ગાંધીએ 'મત ચોરી' સામે ઝુંબેશ શરૂ કરી છે. આ માટે, તેમણે...
National 
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ખોલ્યો નવો મોરચો! બનાવી વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો

વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી

જૂન અને જુલાઇ મહિનામાં ગુજરાતમાં મન મુકીને વરસેલો મેહુલિયો છેલ્લાં કેટલાંક દિવસોથી ગાયબ થઇ ગયો છે. ખેડુતોના મનમાં સવાલ છે...
Gujarat 
વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી

ચોરી બાદ ઘર માલિકના નરમ-નરમ ગાદલા પર જ ઊંઘી ગયો ચોર, સવારે ઉઠ્યો તો મળ્યો મેથીપાક

ઉત્તર પ્રદેશના કણપૂર્ણ નાઝીરાબાદ વિસ્તારમાં ચોરીની એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાને હેરાન કરી દીધા છે. રાત્રે...
National 
ચોરી બાદ ઘર માલિકના નરમ-નરમ ગાદલા પર જ ઊંઘી ગયો ચોર, સવારે ઉઠ્યો તો મળ્યો મેથીપાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.