ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વીજ ચોરી પકડાઇ, આ રીતે ખેલ કરતા હતા

છેલ્લાં 2 વર્ષથી કૌભાંડો માટે કુખ્યાત બનેલા દાહોદ જિલ્લામાં ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વીજ ચોરી સામે આવી છે. કુલ 15 કરોડ રૂપિયાની વીજ ચોરીનું કૌભાંડ પકડાયું છે.મધ્ય ગુજરાત વીજ કંપન  લિમિટેડ (MGVCL)એ 18 ઓગસ્ટે વીજ ચોરીના 3 કેસ પકડી પાડ્યા હતા તેમાંથી આખું કૌભાંડ બહાર આવ્યું.

દાહોદના 12 ગામના લોકો મીટર સાથે ચેડાં કરીને વીજ ચોરી કરતા હતા. લગભગ 600 જેટલાં કેસ નોંધાયા છે.

ગામના લોકો બે સર્કિટ વચ્ચે ડાયોડ મુકી દેતા હતા જેને કારણે મીટર રીડીંગ ઓછું આવે ક્યાં તો બિલકુલ શૂન્ય મીટર રીડીંગ આવે. એ રીતે ગામના કેટલાંક લોકો વીજ ચોરી કરતા હતા.MGVCLની 1000 લોકોની ટીમ 36 દિવસથી આ કૌભાંડની પાછળ લાગેલી છે.

About The Author

Related Posts

Top News

શું થયું હતું અંકિતા ભંડારી સાથે, BJP નેતાનું નામ કંઈ રીતે આવ્યું, રાહુલ ગાંધીએ શું કર્યું, અંકિતાના પિતાનું શું માંગ છે?

ગુરુવારે વહેલી સવારે ઈન્ડિયા ગેટ પર પોતાની પુત્રી માટે ન્યાયની માંગણી માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા અંકિતા ભંડારીના માતા-પિતાને પોલીસે...
National 
શું થયું હતું અંકિતા ભંડારી સાથે, BJP નેતાનું નામ કંઈ રીતે આવ્યું, રાહુલ ગાંધીએ શું કર્યું, અંકિતાના પિતાનું શું માંગ છે?

આ પાખંડી બાબા ચિઠ્ઠી લખીને લોકોની સારવાર કરતો, પોતાના પગ પાસે સાપ જોઈને બેભાન થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ

મધ્યપ્રદેશના છતરપુરમાં અજયપાર ધામના બાબા કરણ કુશવાહાની એક ઘટનાએ ત્યાં હાજર લોકોમાં હોબાળો મચાવ્યો. રાત્રે અચાનક એક સાપ બાબાના પગ...
National 
આ પાખંડી બાબા ચિઠ્ઠી લખીને લોકોની સારવાર કરતો, પોતાના પગ પાસે સાપ જોઈને બેભાન થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ

મોબાઇલ ફોન પર 'Unknown'નો ખેલ 1 નવેમ્બરથી ખતમ, Truecallerની જગ્યાએ CNAP આવી ગયું

1 નવેમ્બરથી, તમારા ફોન પર આવતા દરેક કોલમાં કોલરનું સાચું નામ દેખાશે. આનો અર્થ એ થયો કે કોલ કરનાર...
Tech and Auto 
મોબાઇલ ફોન પર 'Unknown'નો ખેલ 1 નવેમ્બરથી ખતમ, Truecallerની જગ્યાએ CNAP આવી ગયું

આ તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા

ગુજરાતમાં હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ચોમાસાની સત્તાવાર વિદાય બાદ...
Gujarat 
આ તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.