DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

દક્ષિણ ગુજરાતના કઠોર DGVCLના સબ ડિવીઝનમાં 23 વર્ષથી નોકરી કરતો સીનિયર કલાર્ક 70000 રૂપિયાની લાંચના કેસમાં ACBના હાથે ઝડપાયો છે.

DGVCLના સિનિયર કલાર્ક સંતોષ સોનવણેએ એક ખેડુતને તેના ખેતરમાં કોર્મશિયલ વીજ કનેકશન નાંખવા માટે 1.20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને અંતે 70000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. સોનવણેએ તેના મિત્ર ભરત સાવલિયાને લાંચની રકમ લેવા મોકલ્યો હતો. ખેડુતે ભરતને કામરેજ ટોલ નાકાની બાજુમાં સ્વાગત નર્સરી પાસે બોલાવ્યો હતો. ACBની ટીમે પહેલેથી છટકું ગોઠવી દીધું હતું અને ભરતને રંગે હાથે ઝડપી લીધો અને બીજી ટીમ સંતોષ સોનવણેને પકડવા બીજી ટીમ તૈનાત હતી. ACBએ ભરતને કહ્યું કે, સોનવણેને ફોન કર કે લાંચની રકમ મળી ગઇ છે. એપછી સંતોષ સોનવણેની પણ ધરપકડ કરવામાં આવી.

About The Author

Related Posts

Top News

હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીનો ગઢ વડ ગામ છે, કારણકે તેઓ વિધાનસભા અહીંથી જીત્યા છે. મેવાણી છેલ્લાં કેટલાંક દિવસથી દારુ...
Politics 
હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

દક્ષિણ ગુજરાતના કઠોર DGVCLના સબ ડિવીઝનમાં 23 વર્ષથી નોકરી કરતો સીનિયર કલાર્ક 70000 રૂપિયાની લાંચના કેસમાં ACBના હાથે...
Gujarat 
DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.