ગુજરાતના આ પાટીદારે ખેડૂતો માટે એવું કામ કર્યું જે મોટા ઉદ્યોગપતિઓ નથી કરતા

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે, કારણકે ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે પાકને મોટું નુકશાન થયું છે. અમદાવાદના એક ઉદ્યોગપતિએ પોતાના માદરે વતન માટે માનવતાનું કામ કર્યું છે.

અમદાવાદમાં નર્મદા ગ્લોબલ બાયો કેમ ફર્ટિલાઇઝરના ડિરેક્ટર દિનેશ કુંભાણીએ જાહેરાત કરી કે, મારા ગામ બાદલપરુ અને આજુબાજુના પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા સહિત 4 ગામના દરેક ખેડૂતને પોતે 11000 રૂપિયા આપશે. 4 ગામના લગભગ 1200 ખેડૂતો છે.

એક ઓછા જાણીતા વ્યક્તિએ માનવતા દાખવી, પરંતુ ગુજરાતના મોટા મોટા ઉદ્યોગપતિઓ કે જેઓ ફોર્બ્સના રિચેસ્ટ લીસ્ટમાં ટોપ-10માં આવે છે તેઓ એક પણ જાહેરાત ખેડૂતો માટે કરી નથી.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.