વરાછામાં દબાણ કોને કારણે હટ્યા, કુમાર કાનાણીના પત્રથી કે મેવાણી ઈફેક્ટ?

તાજેતરમાં સુરત મહાનગર પાલિકા, પોલીસ વિભાગના અધિકારીઓ વરાછામાં ડિમોલીશન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એક રાતમા જ વરાછા ફલાયઓવર નીચેનો વિસ્તાર સફાસટ કરી નાંખ્યો.

એવું કહેવાય છે કે, આવું એટલે માટે બન્યું, કારણકે, ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કુનાણીએ સુરત પોલીસ કમિશ્નર અને સુરત મહાનગર પાલિકા કમિશ્નરને પત્ર લખીને વરાછા ફલાયઓવર નીચે દબાણ, નશીલા પદાર્થોના  વેચાણના દુષણ વિશે પત્ર લખ્યો હતો એટલે પાલિકા અને પોલીસ દોડતી થઇ ગઇ.

જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે કુમાર કાનાણીના પત્રને લઇને વરાછામાં ડિમોલિશન નથી થયું, પરંતુ જીગ્નેશ મેવાણીએ હમણાં જે મુદ્દો ઉપાડ્યો છે તેને કારણે તાત્કાલિક એકશન લેવાયા.કારણકે, કુમાર કાનાણીએ પત્રમાં જ લખ્યું છે કે અગાઉ અનેક વખત રજૂઆત કરવાં આવી છતા પોલીસ કે પાલિકા કોઇ પગલા લેતી નથી.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.