પાટીદાર સમાજમાંથી જયેશ રાદડીયાના ટાંટિયા કોણ ખેંચી રહ્યું છે?

ગુજરાતના નવા મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યા પછી પહેલીવાર જયેશ રાદડીયાએ જાહેર મંચ પરથી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. મહિસાગર જિલ્લા પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમ જયેશ રાદડીયાના પ્રમુખ સ્થાને યોજાયો હતો.

રાદડીયાએ કહ્યુ કે, સમાજમાં આગળ વધતા નેતાઓ કે આગેવાનોના હાથ ખેંચો પગ ન ખેંચો. હાથ ખેંચશો તો  નેતા કે આગેવાન આગળ વધશે અને પગ ખેંચશો તો નીચે પછડાશે. અનેક સંઘર્ષ પછી કોઇ નેતા  કે સમાજના આગેવાનો ઉભા થતા હોય છે. આ નેતા બરાબર સેટ થાય ત્યારે જ તેને ટાંટીયા ખેંચીને નીચે પાડી દેવામાં આવે છે. એટલે એ નેતા કે આગેવાને ફરી એકટો ઘુંટવો પડે છે.

સવાલ એ છે કે પાટીદાર સમાજમાંથી જયેશ રાદડીયાના ટાંટિયા કોણ ખેંચી રહ્યું છે?

About The Author

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.