પ્રેમ વ્યક્ત કરવા માટેની આ 6 કિસ વિશે તમે નહીં જાણતા હોવ

પાર્ટનર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે સૌથી બેસ્ટ રીત છે કિસ. તેનાથી એક-બીજા પ્રત્યે પ્રેમનો અહેસાસ પણ થાય છે. નાની નાની વાતો પર પ્રેમ વ્યક્ત કરવા માટે પાર્ટનરને ફોરહેડ અથવા અલગ અલગ રીતે કિસ કરતા હશો પણ શું તમે જાણો છો શરીરના અલગ અલગ ભાગ પર કિસ કરવાનો શું અર્થ થાય છે. તો આજે અમે તમને જણાવીશું શરીરના અલગ અલગ ભાગ પર કિસ કરવાનો શું અર્થ થાય છે.

જાણો અલગ અલગ કિસ કરવાનો અર્થ-

1. કપાળ પર કિસ કરવી-
કપાળ પર કરવાનો અર્થ થાય છે કે પાર્ટનર તમારી સાથે અટૂટ અને મજબૂત સંબંધ રાખવાની ઈચ્છા ધરાવે છે. પાર્ટનરના ફોરહેડ પર કિસ કરવાથી સંબંધ મજબૂત થાય છે. આમ તો સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે કપાળ પર કિસ કરે છે.

 

2. કિસ ઓફ એંજલ-

પોતાના પાર્ટનરની આંખોની આસપાસ કિસ કરો તેને કિસ ઓફ એંજલ કહેવામાં આવે છે. આ પ્રકારની કિસ કરનારા કપલ બહુ રોમેન્ટીક હોય છે.

3. હાથ પર કિસ કરવી

માત્ર લવર્સ નહીં પણ મિત્રો પણ હાથ પર કિસ કરે છે. તો બીજી તરફ પત્ની સારું ખાવાનું બનાવે અથવા સારું કામ કરે તો પાર્ટનર હાથ પર કિસ કરીને તેના વખાણ કરે છે.

4. ફ્રેંચ કિસ

ફ્રેંચ કિસ કરનારા લોકો પોતાના પાર્ટનરને વધારે પ્રેમ કરે છે. આ રીતે લોકો પાર્ટનરને ક્યારે પણ ખોવા નથી માંગતા.

5.કાન પર કિસ કરવી

જો તમે તમારા પાર્ટનરને કઈ કહેવા માંગો છો તો તમે તેના કાન અથવા તેની આસપાસ કિસ કરી શકો છો. આ કિસને બહુ રોમેન્ટિક કહેવામાં આવે છે.

6. સીક્રેટ મેસેજ કિસ

જ્યારે પતિ-પત્નીના સંબંધ શરૂ થાય છે તો તે કિસની શરૂઆતથી થાય છે, જેને સીક્રેટ મેસેજ કિસ કહેવામાં આવે છે.

7. ગાલ પર કિસ

ગાલ પર કિસ કરનારા કપલ પોતાની જવાબદારીને સારી રીતે નિભાવે છે. આ પ્રકારના કપલ પોતાના પાર્ટનરને ક્યારે પણ એકલા નથી છોડતા.

 

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના ...
National 
સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.