શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?

શું પત્ની પોતાના પતિના પગારાની વિગતો RTIમાં માંગી શકે? કોર્ટે આ વિશે ચુકાદો આપ્યો છે.

રાજસ્થાન હાઇકોર્ટે એક પત્નીની અરજી નકારી કાઢી છે, જેમાં તેણીએ પોતાના પતિની પગારની વિગતો ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીની RTI એક્ટ હેઠળ માંગ કરી હતી. પરંતુ પબ્લીક ઇન્ફોર્મેશન ઓફિસરે વિગતો આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેની સામે પત્નીએ રાજસ્થાની હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

રાજસ્થાન હાઇકોર્ટે કહ્યું કે, કર્મચારી કે અધિકારીનો પગાર અને સેવા સંબંધિત વિગતો વ્યકિતગત ગણાય છે. આમા કોઇ મોટુ જાહેર હિત નથી.આવી બાબતો કર્મચારી અને નોકરીદાતા વચ્ચેની હોય છે અને તે સર્વિસ રૂલ્સ દ્વારા નિયંત્રિત છે.

 RTI એક્ટની કલમ 8 (1) હેઠળ વ્યકિતગત માહિતી આપવાને મૂક્તિ આપેલી છે. પત્ની કાંતા કુમાવતની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

About The Author

Top News

શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?

શું પત્ની પોતાના પતિના પગારાની વિગતો RTIમાં માંગી શકે? કોર્ટે આ વિશે ચુકાદો આપ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટે એક...
National 
શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?

સેના વિના સુરક્ષિત છે આ 36 દેશ, ન ટેન્ક છે, ન મિસાઇલ, સેના પર એક પણ રૂપિયો ખર્ચ થતો નથી

ઇઝરાયલ-અમેરિકા અનર ઈરાન વચ્ચેના તણાવે દુનિયાને યુદ્ધની અણી પર લાવી દીધી છે. આવી સ્થિતિમાં સેના વિના જીવવાનો વિચાર જોખમથી ઓછો...
World 
સેના વિના સુરક્ષિત છે આ 36 દેશ, ન ટેન્ક છે, ન મિસાઇલ, સેના પર એક પણ રૂપિયો ખર્ચ થતો નથી

ભારતનું એક એવું શેરબજાર જ્યાં રોજના 17 કરોડ સાયબર એટેક થાય છે

દેશમાં છેલ્લાં ઘણા સમયથી સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, સાયબર હુમલા થવાના સમાચાર આવતા રહે છે અને ઘણી જગ્યાએ...
Business 
ભારતનું એક એવું શેરબજાર જ્યાં રોજના 17 કરોડ સાયબર એટેક થાય છે

2 વર્ષથી કોમામાં, અત્યાર સુધી કુલ 4 કરોડનું બિલ, મુંબઈના આનંદ દીક્ષિતની પણ હરીશ જેવી કહાની

ભારતમાં ઘણા દર્દીઓ કોમા સામે ઝઝૂમી રહ્યા છે. જોકે, તાજેતરમાં કોર્ટે હરીશ રાણાના કેસમાં ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી, ત્યારે...
National 
2 વર્ષથી કોમામાં, અત્યાર સુધી કુલ 4 કરોડનું બિલ, મુંબઈના આનંદ દીક્ષિતની પણ હરીશ જેવી કહાની
Copyright (c) Khabarchhe All Rights Reserved.