ડિજિટલ અરેસ્ટ: મહિલા પ્રોફેસરના 7.5 લાખ પડાવનાર સુરતનો સ્ટોક બ્રોકર પકડાયો

અજમેરમાં એક મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરીને 7.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી હિતેશ ઘોડીયાવાલા સુરતના જહાંગીરપરા વિસ્તારમાંથી પકડાયો છે.

અજમેર ક્રાઇમ બ્રાન્ચને ઓગસ્ટ 2025માં ફરિયાદ મળી હતી, જેની તપાસમાં એ બહાર આવ્યુ કે સુરતમાં બેંક ખાતું ધરાવતા હિતેશ ઘોડીયાવાલાના ખાતામાં ડિજિટલ અરેસ્ટના રૂપિયા ટ્રાન્સફર થયા છે. સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટેકન્કિલ સર્વેલન્સ ટીમે હિતેશને પકડી લીધો હતો.

હિતેશ સુરતનો જ છે અને સ્ટોક બ્રોકર તરીકે કામ કરતો હતો ત્યારે તેને કરોડો રૂપિયાનું દેવું થઇ ગયું હતું જેને કારણે તે સાયબર ક્રાઇમની ટોળકી સાથે જોડાયો હતો અને પોતાનું બેંક ખાતું ભાડે આપીને કમિશન મેળવવતો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

શું કીમોથેરાપી એટલે માત્ર ઝેર અને તકલીફ? હકીકત શું છે?

"કીમો" શબ્દ સાંભળતાં જ ઘણા દર્દીઓના મનમાં ખરતા વાળ, સતત ઉલટી અને પથારીમાં પડેલી વ્યક્તિનું ચિત્ર ઊભું થાય છે. કેટલાક...
Charcha Patra 
શું કીમોથેરાપી એટલે માત્ર ઝેર અને તકલીફ? હકીકત શું છે?

એક મહિનામાં ત્રીજું વાવાઝોડું ભારત પર ત્રાટકશે: ISROના સેટેલાઈટે વાદળોનો વિશાળ જમાવડો કેદ કર્યો

ભારત વધુ એક શક્તિશાળી ચક્રવાતી તોફાનનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું 'ડીપ ડિપ્રેશન' 20 નવેમ્બરના...
National 
એક મહિનામાં ત્રીજું વાવાઝોડું ભારત પર ત્રાટકશે: ISROના સેટેલાઈટે વાદળોનો વિશાળ જમાવડો કેદ કર્યો

લેહના પહાડોમાં રોયલ એનફિલ્ડનું બાઇક બગડી ગયું, કોર્ટે કહ્યું- ગ્રાહકને 1 લાખ આપો

લેહની ઊંચી પહાડીઓ, લગભગ 200 કિલોની રોયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650, અને મુસાફરી દરમિયાન જ બાઇકનું બગડી જવું. મુસાફરી...
Tech and Auto 
લેહના પહાડોમાં રોયલ એનફિલ્ડનું બાઇક બગડી ગયું, કોર્ટે કહ્યું- ગ્રાહકને 1 લાખ આપો

દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો, પોતે... કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીને 7 સલાહ આપી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, તેમણે પોતાની મજાક તો બતાવી...
Politics 
દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો, પોતે... કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીને 7 સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.