- National
- પ્રજ્જવલ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો 800 રૂપિયામાં વેચતો
પ્રજ્જવલ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો 800 રૂપિયામાં વેચતો
By Khabarchhe
On

ગુજરાતની સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. હોસ્પિટલના ચેકીંગ રૂમમાં મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ગુજરાત પોલીસ એકટીવ થઇ ગઇ હતી અને 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.જેમાં મહારાષ્ટ્રના લાતુરનો પ્રજ્જવલ અશોક તૈલી મુખ્ય આરોપી છે અને બાકીના ચંદ્રપ્રકાશ ફુલચંદ જે પ્રયાગરાજનો છે અને પ્રજ રાજેન્દ્ર પાટીલ છે સાંગલીનો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ચંદ્રપ્રકાશ પ્રયાગરાજનો યુટ્યુબર છે અને મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો તે અપલોડ કરતો હતો તેવું સાયબર ક્રાઇમની પુછપરછમાં બહાર આવ્યું છે.
ટેલીગ્રામ ચેનલ સાંગલી અને લાતુરથી ઓપરેટ કરવામાં આવતી હતી. પ્રજ્જવલ તૈલી મહિલાઓના વીડિયો 800 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીમાં વેચતો હતો અને અત્યાર સુધીમાં તેણે લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. 1 વર્ષથી આ રેકેટ ચાલતું હતું.
Related Posts
Top News
Published On
ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી
Published On
By Nilesh Parmar
કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા
Published On
By Nilesh Parmar
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે
Published On
By Kishor Boricha
ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Opinion

15 Jun 2025 12:15:36
વિજય માલ્યા નામ "આર્થિક ભાગેડુ" વાક્યનો પર્યાય બની ગયું છે. પરંતુ ઘણા આંતરરાષ્ટ્રીય કાનૂની ગરુડ પ્રશ્ન કરવા લાગ્યા છે કે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.