હાઇ બીમના ત્રાસથી છૂટકારો મળશે, સરકાર વાહનોની હેડલાઇટનો પ્રકાશ ઓછો કરવાનો કડક નિયમ લાવી રહી છે

કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ મંત્રાલયે સેન્ટ્ર્લ મોટર વ્હીકલ રૂલ્સ સુધારા ડ્રાફ્ટ દ્વારા કેટલાક સુધારા માટે પ્રસ્તાવ મુક્યો છે. કેન્દ્ર સરકાર વાહનોની હેડલાઇટ કેટલી તેજ હોવી જોઇએ, કયા મોડમાં આપોઆપ ચાલુ થવી જોઇએ અને સામેથી આવતા વાહન ચાલકો પર કેટલી ગ્લેર પડે છે તેના નિયમો વધુ કડક કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારોનો હેતુ રાત્રીના સમયે થતા અક્સમાતો ઘટાડવાનો છે.

જે પ્રસ્તાવ રજૂ થયો છે તેમાં હાઇ બીમની તીવ્રતા ઘટાડાશે, સફેદ LED લાઇટના કલર ટેમ્પરેર નિયંત્રિત થશે, નવી કારમાં હાઇ બીમ વોર્નિંગ આવી શકે છે અને ભારે વાહનો પર ફરજિયાત રિફલેક્ટીવ ટેપ ફરજિયાતની દરખાસ્ત છે. આગળ કયુ વાહન ચાલી રહ્યું છે તે રિફલેક્ટીવ ટેપ પરથી ખબર પડશે.

About The Author

Related Posts

Top News

હાઇ બીમના ત્રાસથી છૂટકારો મળશે, સરકાર વાહનોની હેડલાઇટનો પ્રકાશ ઓછો કરવાનો કડક નિયમ લાવી રહી છે

કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ મંત્રાલયે સેન્ટ્ર્લ મોટર વ્હીકલ રૂલ્સ સુધારા ડ્રાફ્ટ દ્વારા કેટલાક સુધારા માટે પ્રસ્તાવ મુક્યો છે. કેન્દ્ર સરકાર વાહનોની...
National 
હાઇ બીમના ત્રાસથી છૂટકારો મળશે, સરકાર વાહનોની હેડલાઇટનો પ્રકાશ ઓછો કરવાનો કડક નિયમ લાવી રહી છે

સહકારી સંઘની ચૂંટણી જયેશ રાદડીયા V/S પ્રશાંત કોરાટ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની

રાજકોટમાં આવેલી લોધિકા સહકારી સંઘમાં 8 સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખ જાહેર થઇ છે અને 9 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે. 16 બેઠકો...
Gujarat 
સહકારી સંઘની ચૂંટણી જયેશ રાદડીયા V/S પ્રશાંત કોરાટ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની

એર ઈન્ડિયાની સ્થિતિ ફરી ખરાબ, 22000 કરોડના નુકસાનમાં છે, દોઢ અબજ ડૉલરની માંગ કરી

એર ઇન્ડિયાએ તેના માલિકો, ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ પાસેથી આશરે 1.5 અરબ ડૉલર (રૂ. 14355 કરોડ)ના નવા ઇક્વિટી...
Business 
એર ઈન્ડિયાની સ્થિતિ ફરી ખરાબ, 22000 કરોડના નુકસાનમાં છે, દોઢ અબજ ડૉલરની માંગ કરી

શું PM મોદીના મંત્રીમંડળ વિસ્તરણમાં આ 3 ચહેરાને સ્થાન મળવાનું છે?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીને પોતાની ટીમની જાહેરાત કરી દીધી એટલે એમનું કામ પુરુ થયુ હવે ચર્ચા શરૂ થઇ છે...
Politics 
શું PM મોદીના મંત્રીમંડળ વિસ્તરણમાં આ 3 ચહેરાને સ્થાન મળવાનું છે?

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.