9 જુલાઇ બુધવારે ભારત બંધનું એલાન, આ સેક્ટર પ્રભાવિત થઇ શકે છે

દેશના 10 જેટલા રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને તેમના સહયોગી સંગઠનો દ્વારા 9 જુલાઇને બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળમાં દેશના 25 કરોડ કર્મચારીઓ જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. બેંકો, વીમા, પોસ્ટ, કોલસો, માઇન, હાઇવે, બાંધકામ અને સરકારી ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા કર્મચારીઓ હડતાલમાં જોડાશે.

ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતી, ખેડુત વિરોધી નીતી અને કોર્પોરેટ સમર્થક પોલીસીના વિરોધમાં આ હડતાળ છે. નવા જે 4 લેબર કોડ આવ્યા છે તેમાં મજૂર આંદોલનને નબળું પાડવાની વાત છે. કામદારોના કલાકો વધારવામાં આવી રહ્યા છે.

જો કે, જાણકારોનું કહેવું છે કે, રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનોના ભારત બંધ એલાનની દેશમાં વ્યાપક અસર પડે તેવી સંભાવના ઓછી છે.

Related Posts

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.