રાહુલ ગાંધી ચૂંટણી પંચને શપથ પત્ર આપવાની કેમ ના પાડે છે?

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભારતના ચૂંટણી પંચની સામે ઘાલમેલના પુરાવા રજૂ કરીને ખડભડાટ મચાવી દીધો હતો.રાહુલે પ્રેસકોન્ફરન્સમાં 1 કલાક 11 મિનિટમાં 22 પાનાનું પાવરફુલ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. એ પછી ચૂંટણી પંચે કહ્યુ હતું કે, રાહુલ ગાંધી આ આરોપો માટે શપથ પત્ર રજૂ કરે.

શુક્રવારે બેંગલુરુની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, ચૂંટણી પંચ મારી પાસે શપથ પત્ર માંગે છે. તો મારે ચૂંટણી પંચને કહેવું છે કે, મેં દેશની સંસદમાં અંદર બંધારણ પર હાથ મુકીને શપથ લીધા છે.ચૂંટણી પંચ મને જવાબ આપવાને બદલે વેબસાઇટ બંધ કરીને બેસી ગયું છે. રાહુલે કહ્યું કે, ચૂંટણી પંચે રાજસ્થાન બિહારમાં પોતાની વેબસાઇટ બંધ કરી દીધી છે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.