ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 01-06-2026

વાર: સોમવાર

મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો, રામ દરબારના દર્શન અવશ્ય કરો.

વૃષભ - ભાઈ-બહેન સંબંધ મજબૂત બને, ધંધાકીય લાભો તમે મેળવી શકશો, ગણેશજીને સુગંધિત વસ્તુ અવશ્ય અર્પણ કરો.

મિથુન - તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે, તમારી વાણીથી તમારું કામ સરળ બને, ભગવાન ગણેશ સાથે માં સરસ્વતીનું ધ્યાન ધરો.

કર્ક - તમારી લાગણીઓમાં વધારો થશે, યાત્રા પ્રવાસ થઈ શકે, આજના દિવસે તમારે કુળદેવીનું ધ્યાન અવશ્ય કરવું.

સિંહ - શરદી-ખાંસી માથાના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે, તમારી બચતમાં વધારો થશે આજે માં લક્ષ્મીનું ધ્યાન કરો.

કન્યા - આજે તમારા આર્થિક લાભમાં વૃદ્ધિ થશે, વિદ્યા અભ્યાસમાં વધારે ધ્યાન આપવુ, આજે મહાકાળી માતાનું ધ્યાન કરો.

તુલા - કામ ધંધામાં સહાનુકુળતા રહે, ઘર પરિવારમાં તણાવ ઓછો કરવા પ્રયાસ વધારો, ભગવાન ગણેશજીને આજે દુર્વા કે મીઠું પાન અવશ્ય અર્પણ કરવું.

વૃશ્ચિક - હરવા ફરવામાં આનંદ રહે, નસીબના જોરથી ધંધામાં પ્રગતિ થશે, આજે તમારા ઈષ્ટ દેવનું ધ્યાન કરો.

ધન - કોઈને વાયદો કરતા સો વખત વિચારજો, ભક્તિમાં વધારો થશે, આજે પક્ષીઓને ચણ નાખો.

મકર - મનમાં સતત વિચારો રહ્યા કરશે, લાગણીઓમાં વધારો થશે,  તમે ધ્યાન કે પ્રાણાયામ અવશ્ય કરો.

કુંભ - અચાનક કોઈ ખર્ચા આવી શકે છે, તમારી છબીમાં સુધારો થશે, આજે તમે ગાય માતાને ભોજન કરાવો.

મીન - સંતાનો બાબત ચિંતા રહે, તમારા આર્થિક લાભ અટકતા દેખાશે, તમારા ગુરુજનના આશીર્વાદ અવશ્ય લેજો,  આપનો દિવસ મંગલમય રહે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 01-06-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Xiaomi 17T સહિત આ 3 નવા ફોન આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે

આગામી અઠવાડિયે ભારતમાં 3 શાનદાર સ્માર્ટફોન લોન્ચ થવાના છે. લાવા, મોટોરોલા અને શાઓમીના નવા સ્માર્ટફોન કઇ-કઇ સુવિધાઓ સાથે ધમાલ...
Tech and Auto 
Xiaomi 17T સહિત આ 3 નવા ફોન આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે

હવે MBBS પૂરું કરવા માટે તમારી પાસે હશે 10 વર્ષ; જાણો NMCના નવા પ્રસ્તાવમાં કયા ફેરફારો આવી રહ્યા છે?

નેશનલ મેડિકલ કમિશન (NMC)એ મેડિકલ વિદ્યાર્થીઓ માટે એક મોટો ફેરફાર પ્રસ્તાવિત કર્યો છે. નવા ડ્રાફ્ટ મુજબ, MBBS ...
Education 
હવે MBBS પૂરું કરવા માટે તમારી પાસે હશે 10 વર્ષ; જાણો NMCના નવા પ્રસ્તાવમાં કયા ફેરફારો આવી રહ્યા છે?

એશિયન ગેમ્સ 2026 માટે BCCIએ સંભવિત ટીમ જાહેર કરી; સૂર્યા અને શુભમન આઉટ, વૈભવ સૂર્યવંશી ઇન?

2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં...
Sports 
એશિયન ગેમ્સ 2026 માટે BCCIએ સંભવિત ટીમ જાહેર કરી; સૂર્યા અને શુભમન આઉટ, વૈભવ સૂર્યવંશી ઇન?
Copyright (c) Khabarchhe All Rights Reserved.