ભારતથી કોહીનુર ડાયમંડ ઈંગ્લેન્ડની રાણી પાસે કેવી રીતે પહોંચ્યો?

અમેરિકાના ન્યુયોર્કનો મેયર ઝોહરાન મમદાની જે મુળ ભારતીય છે તેમણે તાજેતરમાં માગં કરી હતી કે કોહિનુર હીરો ભારતનો છે અને તે ભારતને સન્માન સાથે પાછો આપવો જોઇએ. કોહિનુર ડાયમંડ વિશે વાત કરીએ તો હજોરો  વર્ષો પહેલા આંધ્રપ્રદેશના ગોલકુંડા ડાયમંડ માઇન્સમાંથી એક 743 કેરેટનો રફ ડાયમંડ મળ્યો હતો જે અનેક રાજવીઓના હાથમાં ફર્યો.

1719માં પર્શિયન શાસક નાદીર શાહે ભારત પર આક્રમણ કર્યું ત્યારે પંજાબના રાજા રણજિતસિંહ પાસે આ હીરો હતો જે નાદીર શાહે કબ્જે કરી લીધો હતો. હીરાને જોઇને નાદીર શાહે કોહિનુર નામ રાખ્યું હતું. પછી અંગ્રેજો  નાદીર શાહ પાસેથી આ હીરો લઇ ગયા હતા. અત્યારે કોહિનુર ડામંડ લંડનના ટાવર ઓફ લંડનમાં રાખવામાં આવેલા છે અને તેની સાઇઝ અત્યારે 106.6 કેરેટ થઇ ગઇ છે.

About The Author

Related Posts

Top News

પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મધ્ય પ્રદેશના મુરેનામાં પતિ-પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડામાં પતિ એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્ની અને બે નાના બાળકોનો કુહાડીથી...
National 
પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવસેના (UBT)ના 6 લોકસભા સાંસદો DyCM એકનાથ શિંદે જૂથમાં...
National 
મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.