ભારતે ચીનની કંપનીઓને રોકાણ માટે મંજૂરી કેમ આપી?

સરકારે ચીનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની શરતી મંજુરી આપી છે. 2020માં ભારતે ચીનની કંપનીઓ પર FDI માટે કડક પ્રતિબંધો જાહેર કર્યા હતા, પરંતુ તેમાં હવે છુટછાટ આપવામાં આવી છે. સરકારે ક્હ્યું છે કે, ચીન અને હોંગકોંગમાં ન નોંધાયેલી હોય તેવી કંપનીઓ ભારતમાં શરૂઆતમાં 7 સેક્ટરમાં રોકાણ કરી શકે છે. આના માટે 10 ટકા સુધીના જ રોકાણની મર્યાદા પણ રાખવામાં આવી છે.

ભારત સરકારે ચીનને રોકાણની છુટ માટે જે 7 સેક્ટરો પસંદ કર્યા છે તેમાં કેપિટલ ગૂડઝ, ઇલેક્ટ્રોનિકસ કેપિટલ ગૂડઝ, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ, પોલીસિલિકોન ઇગ્નોટ વેફર, રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ, રેર અર્થ પ્રોસેસીંગ અને એડવાન્સ બેટરી કમ્પોનન્ટનો સમાવેશ થાય છે.

ભારતે મંજૂરી એટલા માટે આપી કે ભારતમાં જ વધુ પ્રોડકન થાય, અહીં ઉત્પાદન થશે તો આયાત પણ ઓછી થશે, રોજગારી વધશે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં રાજકીય નાટક; રાહુલ ગાંધીના ફોન કોલથી કોંગ્રેસના અગ્રણી નેતા BJPમાં જતા અટકી ગયા!

ભારતનો રાજકીય ચક્રવ્યૂહ ખૂબ જ વિચિત્ર છે. અહીં અચાનક જ એવી ઓફરો આવી જાય છે કે, જેને નકારવી અશક્ય...
National 
મહારાષ્ટ્રમાં રાજકીય નાટક; રાહુલ ગાંધીના ફોન કોલથી કોંગ્રેસના અગ્રણી નેતા BJPમાં જતા અટકી ગયા!

ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, નાગૌર જિલ્લાની મુંડવા નગરપાલિકાના અધ્યક્ષ પદની ચૂંટણી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. ...
Politics 
ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અવારનવાર તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે; તાજેતરમાં, હિન્દુ સેનાએ તેમની એક ટિપ્પણી...
Politics 
'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

Appleએ iPhone 17 Pro સીરિઝની સરખામણીમાં iPhone 18 Pro સીરિઝને ભારતમાં ખૂબ મોંઘી કિંમતે લોન્ચ કરી છે. અમેરિકા કે...
Astro and Religion 
સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો
Copyright (c) Khabarchhe All Rights Reserved.