ભણેલા-ગણેલા બુદ્ધિજીવીઓ AAPનો સાથ કેમ છોડી રહ્યા છે?

આમ આદમી પાર્ટીને અત્યાર સુધીમાં સૌથી મોટો ઝટકો લાગ્યો, જ્યારે રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપ જોઇન કરી લીધી. સવાલ એ છે કે, ભણેલા ગણેલા લોકો AAP કેમ છોડી રહ્યા છે?

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, જ્યારે 2012માં આમ આદમી પાર્ટીની સ્થાપના થઇ ત્યારે બુદ્ધિજીવી લોકો એટલા માટે જોડાયા હતા કે, આ પાર્ટી પ્રમાણિક લોકોની પાર્ટી છે. ભ્રષ્ટાચાર સામે લડત આપી રહી છે. પરંતુ સમયાંતરે આ સપનું રોડાયું. પાર્ટી મૂલ્યો, સિદ્ધાંતોની સાથે બાંધછોડ કરી રહી છે એવા આરોપો લાગ્યા અને ઇન્ટેલિજન્ટ લોકો પાર્ટી છોડવા માંડ્યા.

યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, આનંદ કુમાર, અજીત ઝા, કુમાર વિશ્વાસ જેવા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી દીધી પછી કોઇ પાર્ટાંમાં જોડાયા નથી.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.