જન વિશ્વાસ બિલ: હવે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરો તો જેલ નહીં થાય, ફક્ત...

લોકસભામાં જન વિશ્વાસ સુધારા બિલ પસાર થઇ ગયું છે હવે રાજ્યસભામાં પાસ થયા પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે અને કાયદો અમલમાં આવશે. આ બિલમાં 717 એવી જેલની સજા હતી જેને હટાવી દેવામાં આવી છે. હવે નાના નાના ગુનાઓમાં માત્ર દંડ કે ચેતવણી આપીને છોડીને દેવામાં આવશે. મોટા અને ગંભીર ગુનાઓમાં એ જ કડક કાયદાઓ ચાલુ રહેશે.

જે સુધારા કરાયા છે તેમાં એક ખાસ સુધારો એ છે કે હવે સરકારી જમીન કે સરકારી પ્રોપર્ટી પર ગેરકાયદે કબ્જો કર્યો હશે તો જેલની હવા નહીં ખાવી પડશે પણ દંડ મોટો લાગુ કરવામાં આવ્યો છે. સરકારી જમીન કે પ્રોપર્ટી ગેરકાયદે કબ્જે કરનારે હવે લાયસન્સ ફીથી 40 ગણો દંડ ભરવો પડશે અને જો એક મહિનામાં દંડ નહીં ભરશે તો દર મહિને 10 ટકા વધતા જશે. પણ મેજીસ્ટ્રેટને તાત્કાલિક આવી જગ્યાઓ ખાલી કરાવવા માટેની સત્તા આપવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.