ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 04-05-2026

વાર- સોમવાર

મેષ - નોકરી ધંધા માટે પ્રગતિકારક દિવસ, ઘર પરિવારમાં લાગણી વધે, ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી.

વૃષભ - કોઈપણ સાહસ કરવાથી બચો, અકારણના વિવાદોથી દૂર રહો, ભાઈ બહેનોની સલાહથી આગળ વધો.

મિથુન - બહારના ખાવા પીવાથી દૂર રહો, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, ધાર્મિક સ્થાનની મુલાકાત લો.

કર્ક - પારિવારિક સમસ્યાઓનો અંત લાવી શકો, ભાગીદાર સાથેના મતભેદ ટાળો, નવા લોકોથી મુલાકાત થાય.
 
સિંહ - તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, શત્રુઓનું તમારા તરફી વલણ બદલાય, વડીલવર્ગને મળી આનંદ રહે.

કન્યા - સંતાનો તરફથી ચિંતાઓમાં ઘટાડો થાય,   તમારા જ્ઞાનથી કામ સરળ બંને,  લોકો તમારાથી ખુશ રહે.

તુલા - તમે વધુ ઉત્સાહથી નોકરી ધંધામાં ધ્યાન આપી શકશો, પિતા તરફથી લાભ થશે, ઉપરી વર્ગની સલાહથી ચાલો.

વૃશ્ચિક - હરવા ફરવામાં આનંદ રહે, ઘરેલુ વસ્તુઓ પાછળ ખર્ચ વધે, સાહસથી સફળતા અવશ્ય મળશે.
 
ધન - તમારા ધનમાં વૃદ્ધિ થાય, સાથે ઘરમાં ખર્ચાના પ્રસંગ પણ બને, તમારી ઓળખાણોનો દૂર ઉપયોગ ન થાય ધ્યાન રાખવુ.
 
મકર - માનસિક તણાવમાં વધારો થાય, ચીડ ચીડિયા સ્વભાવથી નુકસાન થાય, લાગણીઓ ઉપર કાબુ રાખવો જરૂરી.

કુંભ - તમારા ખર્ચાઓમાં વધારો થશે, કોર્ટ કચેરીને લગતા કામોમાં ધ્યાન આપવુ, ધનલાભ અટકતો લાગશે.

મીન - બાળકોને લગતી બાબતોમાં ચિંતા વધશે, તમારી લાગણીઓનો દૂર ઉપયોગ થાય, પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે.

About The Author

Related Posts

Top News

LIVE: 5 રાજ્યોમાં મત ગણતરી શરૂ, બંગાળમાં રસાકસી અને આસામમાં ભાજપ, તામિલનાડુ સત્તા પરિવર્તન તરફ

દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોનો આજે નિર્ણાયક દિવસ છે. મતોની ગણતરી શરૂ થતાની સાથે...
Politics 
LIVE: 5 રાજ્યોમાં મત ગણતરી શરૂ, બંગાળમાં રસાકસી અને આસામમાં ભાજપ, તામિલનાડુ સત્તા પરિવર્તન તરફ

જેફ બેજોસના 2322 કરોડના દાનથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો કેમ પડશે?

અમેઝોનના માલિક અને દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક જોફ બેઝોસ અને તેમના પત્ની લોરેન સાંચેજે ફેશનની દુનિયાં પ્રદુષણ મૂક્ત કપડા...
Business 
જેફ બેજોસના 2322 કરોડના દાનથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો કેમ પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 04-05-2026 વાર- સોમવાર મેષ - નોકરી ધંધા માટે પ્રગતિકારક દિવસ, ઘર પરિવારમાં લાગણી વધે, ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

MIમાં બધું બરાબર નથી ચાલી રહ્યું! કેપ્ટનને ખેલાડીઓનો સપોર્ટ નથી મળી રહ્યો...; ક્રિકેટરનો ખુલાસો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) 9માંથી 7 મેચ હારી ચુકી છે...
Sports 
MIમાં બધું બરાબર નથી ચાલી રહ્યું! કેપ્ટનને ખેલાડીઓનો સપોર્ટ નથી મળી રહ્યો...; ક્રિકેટરનો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.