નેપાળમાં અચાનક કેમ મજબુત થઇ રહ્યું છે RSSનું હિંદુત્વ

છેલ્લાં કેટલાંક સમયથી નેપાળમાં હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્ર પર એક નવી ચર્ચા ચાલી રહી છે. વિશ્વભરના નિષ્ણાતો નેપાળ સરકાર,રાજાશાહી અને ધર્મ પર પોતાના મંતવ્યો આપી રહ્યા છે. પરંતુ RSS અને RSS સાથે સંકળાયેલા સંગઠનોની ભૂમિકા પણ ચર્ચામાં છે.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ભારતમાં શતાબ્દિ વર્ષ ઉજવી રહ્યું છે અને નેપાળમાં પણ હવે મજબુતાઇથી આગળ વધી રહ્યું છે. નેપાળમાં હિંદુ સ્વંય સેવક સંઘ (HSS)ના નામથી ચાલે છે અને ગામે ગામ પહોંચીને બાળકો અને યુવાનોન હિંદુ રાષ્ટ્ર, ધર્માતરણ અને ગૌહત્યા પ્રતિબંધ જેવા મુદ્દા પર શિક્ષણ આપી રહી છે. જો કે RSS અને HSS બંને એક જ હોવાનો ઇન્કાર કરી રહ્યા છે. પરંતુ હિંદુ સ્વંય સેવક સંઘની તમામ કાર્ય પ્રણાલી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ જેવી જ છે.

About The Author

Related Posts

Top News

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ

દિલ્હીના બૂરાડીમાં રહેતા એક પરિવાર પર ત્યારે દુઃખોનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેમની 10 વર્ષની પુત્રીનું મગજે લગભગ કામ...
National 
મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.