ભારતની 3 સૌથી સસ્તી અને શ્રેષ્ઠ 7 સીટર કાર, કિંમત ઓછી અને માઈલેજ વધુ

જ્યારે કોઈ વ્યક્તિ કાર ખરીદવા જાય છે ત્યારે તેનો પહેલો પ્રયાસ ઓછા બજેટમાં શાનદાર કાર ખરીદવાનો હોય છે. તે કાર દરેક રીતે સારી હોવી જોઈએ અને લોકોને બેસવાની ક્ષમતા વધુ હોવી જોઈએ. તેથી, અમે આજે તમારા માટે આવા ત્રણ વાહનો વિશે માહિતી લાવ્યા છીએ, જેમાં તમને પૂરતી જગ્યા મળે છે. આ વાહનોની સૌથી ખાસ વાત એ છે કે તે 7 સીટર કાર છે.

મારુતિ સુઝુકી અર્ટિગા

તેની કિંમત 8.35 રૂપિયા એક્સ શો રૂમથી શરૂ થાય છે અને 10.85 લાખ રૂપિયા સુધી જાય છે. સાથે જ તેના માઈલેજની વાત કરીએ તો તે 26.08 km સુધીની માઈલેજ આપે છે. Maruti Suzuki Ertiga 1462cc K15B સ્માર્ટ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન સાથે આવે છે. જે 6000rpm પર 77kW મહત્તમ પાવર અને 4400rpm પર 134Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 45 લિટરની ક્ષમતાવાળી પેટ્રોલ ટાંકી છે. મારુતિ સુઝુકી અર્ટિગા પરિવારના 6-7 સભ્યોને આરામથી આવી શકે છે.

રેનો ટ્રાઇબર

સૌથી પહેલા જો આપણે તેની કિંમત વિશે વાત કરીએ તો તેના બેઝ મોડલ Renault Triber RXEની શરૂઆતની કિંમત 5,69,000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેના ટોચના મોડલ RXZ EASY-R ડ્યુઅલટોનની કિંમત રૂ 8,25,000 છે. આમાં તમને 18-19 kmની માઈલેજ પણ જોવા મળશે. તેના એન્જિન વિશે વાત કરીએ તો, Renault Triberમાં 999cc 3-સિલિન્ડર એન્જિન છે

ડેટસન ગો પ્લસ

તેની કિંમત દિલ્હીમાં 4.26 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. Datsun GOના એન્જિનની વાત કરીએ તો તેમાં લાઇન 4 વાલ્વ DOHC પેટ્રોલ એન્જિનમાં 1198cc 3 સિલિન્ડર મળે છે. Datsun GO Plusને તેની સસ્તી કિંમત અને સારી જગ્યાને કારણે દેશમાં ઘણો પ્રેમ મળ્યો છે. સુરક્ષા માટે, આ કારમાં એન્ટી લોક બ્રેકિંગ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ સામેલ છે. આ એક ખૂબ જ લોકપ્રિય (મલ્ટી પર્પઝ વ્હીકલ) છે.

Related Posts

Top News

અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને...
National 
અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.